________________
પરિચ્છેદ ].
સરખી રાજનીતિ
૨૫
- -
-
-
-
- -
-
પિતાનું બળ પાથર્યો જ હતો; ૧૩ તેમજ કટકે કટકે તે દેશ જીતી લઈ, ત્યાં દાન પણ દઈ, તેવાં આશયનાં દાનપત્રો તથા શિલાલેખે વિગેરે ઊભાં કરાવ્યાં હતાં, જેથી ત્યાંના પ્રજાજનોને સદ્ભાવ પિતા તરફ વળતે જાય. વળી એકમાં તે યુવ- રાજ જેવા જમાઈ રૂષભદત્ત તથા પુત્રી દલમિત્રા સાથે ૧૫ પોતાના મહામંત્રી અયમનું નામ પણ વાંચવામાં આવે છે. એટલે તે પ્રદેશની કેવી ભારે અગત્યતા તે તે સમજતા હશે ? કે જેથી પોતાના અંગત એવા એક નહીં, બે નહીં, પણ ત્રણ ત્રણ મહાપુરુષને ત્યાં મોકલી આપ્યા છે, એટલું જ નહીં પણ તે પ્રદેશમાંથી આંધ્રપતિની સત્તા તદ્દન નાબૂદ થઈ જાય તેમજ કોઈ કાળે પાછી સ્થાપન કરવા માંગે તે પણ તે અતિવિકટ પ્રશ્ન બની જાય તેવું તેને આવ- શ્યક દેખાતાં, આંધ્રપતિને તેની રાજધાનીનું નગર અસલ સ્થાનેથી ખસેડીને આંતરિક પ્રદેશમાં જરા આઘે લઈ જવાની ફરજ પાડી હતી.
આવું પગલું ભરવાથી કેવું હાડોહાડવેર શાતકરણ વંશના રાજવી સાથે સદાને માટે તેણે વહેરી લીધું હતું તે આપણે જોઈ ગયા છીએ. નાસિકના શિલાલેખમાં પણ બળથી બે કે તરાવેલ શબ્દોની ગંભીરતા અને મહાતા વાચકવર્ગને હવે બરાબર સમજાઈ હશે.
બધા નિવેદનથી એક જ વાત સૂચવવાની કે રાજા નપાણને પણ સમ્રાટ પ્રિયદર્શિનની પેઠે સમુદ્રતટને પ્રદેશ પિતાને તાબે કરી લેવાની અગતા પૂરેપુરી 1ઈ હતી જ; અને તેથી જ તે સાથ સાધવા માટે હંમેશા ચિંતવન કર્યા કરતો હતો અને અને તે લય રા બાદ જ જંપીને બેઠે હતો. જેમાં સમુદ્રનાટી કિંમત આંકત હતા તેમ સરિતા પ્રવાહને ૯ પણ વ્યાપારિક ઉપયોગમાં લેવાને તેણે ઓછું લક્ષ નહોતું આપ્યું. તેની ખાત્રી તેણે જે Ferriboats-મછવા, હેડી વિગેરેની અધિક રસગવડતા કરી આપ્યાનું જાણીએ છીએ તે ઉપરથી આપ
વક',
(૬૩) હાલની પાશ્ચાત્ય પ્રજાઓએ પણ વ્યાપારની વૃદ્ધિ માટે, પશ્ચિમ હિંદના કિનારે પારાની નજીકનું જ બાફે પિતાના બંદર તરીકે પસંદ કર્યું છે (જેને આપણે હાલ મુંબઈનું તરતું બંદર” કહીને સંબંધીએ છીએ) મતલબ કે, આ તટનાં સ્થાનોની કિંમત પણ તે વખતના રાજવીઓને જાણીતી હતી.
(૬૪) આ પ્રમાણે પ્રજાને સંતોષ મેળવી શકાય છે તે પણ રાજનીતિનું એક અંગ જ લેખાય છે.
(૬૫) જ્યારે જમાઈ અને પુત્રીને જ જ્યાં ને ત્યાં આગળ કર્યા છે તે બતાવે છે કે, નહપાને પુત્ર નહોતે, પણ યુવરાજનું સ્થાન અને જવાબદારી બધાં રૂષભદત્તને માથેજ લાદ્યાં હતાં. વળી નીચેની ટીકા નં. ૬૭ સરખા.)
(૧૬) આ હાકતથી સમજશે કે, શિલાલેખમાં અમયના નામ સાથે જે આંક જોડાય છે તે ૭૬ નહીં પણ ૪૬ ને જ છે, એટલે કે રજિ નહપાના રાજકાર, કીર્દિના પ્રારંભનો જ છે, ઉપરમાં “છોતેર કે બેંતાલીસ
વાળે પારે વાં.
(૬૭) મહાઅમાત્યને પણ આ પ્રદેશ સધી મેક છે તે બતાવે છે કે, આ દેર છત તેને મન બહુ જ ઉપગી અને હાડોહાડ વાત બની ગઈ હતી,
(૧૯) પૈઠણમાંથી આઘે ભીતરના પ્રદેશમાં જ્યાં વરંગુળ રાહેર આવ્યું છે. ત્યાં જ કે તેની આસપાસનું સ્થાન હશે. અંહી પૂર્વે પણ અંગ્રપતિની ગાદી થોડો સમય રહી ગઈ હોય એમ બનવાગ્ય છે. (જુઓ. પુ. ૧, પૃ. ૧૫૭) એટલે આ પ્રસંગે પણ આપદુ ધર્મ તરીકે તેનો સ્વીકાર કરે પડ હોય, તે રાજ્ય વિસ્તારમાં દર્શાવેલી હકીકત સાથે સરખાવો.
(૬૯) હાલની સ્થિતિ સાથે સરખાવે. પહેલાંનાં બંદરો જેવાં કે તાપી કિનારે સુરત, નર્મદાનું ભરૂચ,મહીનું ખંભાત તથા કાવી, સાબરમતીના મુખ પાસે આવેલું ધોલેરા વિગેરે જે જહો લાલી જોગવી રહ્યાં હતાં તે વર્ત, માનકાળે સર્વ બંધ થઈ ગયાં છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com