________________
૨૧૨
લકવૃત્તિને
[ ચતુર્થ
ઉતરવા માટે હેડીઓ રખાવી હતી પર પ્રાચીન સમયે ચાર વર્ણોની ગમે તે સ્થિતિ હશે, તેમજ તે બાદ-કાંક પૂર્વ સમયે-રોટી અને બેટી વ્યવહારના એટલે પરસ્પર લગ્ન કરવા સંબંધી અને ખાવાપીવા સંબંધી ગમે તેટલા સખ્ત પતિબંધો હશે,પ૩ છતાં કહેવું જોઈએ કે આ પરદેશી ક્ષત્રના સમયે તે તે સર્વેમાં નિ દેવપણે ઘણું જ મિશ્રણ થઈ જવા પામ્યું હતું” જયારે મિ. મજમુદાર પિતાના રેટ લાઈક નામના પુસ્તકમાં પૃ. ૩૭ ઉપર લખે છે કે"There were many castes and sub. castes; distinct groups must have existed from the earlier period and these ultimately developed into classes and castes=જ્ઞાતિ અને પેટાજ્ઞાતિ તે હતી જ.૫૪ પૂર્વના સમયે સ્વતંત્ર સમૂહ હોવા જોઈએ જ અને તેમાંથી આખરે વર્ગ અને જ્ઞાતિઓ ઉદ્ભવી હતી.”૫૫ ઉપરના સ્વતંત્રપણે ઉચ્ચારેલા વિદ્વાનોના અભિપ્રાયોથી તે સમયની સામાજિક સ્થિતિનું તથા રાજા નહપાણે તેમાં કરેલી લોક કલ્યાણની વિવિધ પ્રગતિનું, આપણને કેટલેક અંશે જ્ઞાન થશે. એટલું જણાવી આ પારિગ્રાફની આદિમાં જણાવ્યા પ્રમાણે આ સ્થિતિ દેખાવાનું કારણ જે ક૯પી શકાય છે તે હવે જણાવીશું.
ભૂમક પિતે મહાક્ષત્રપ થઈ ગયો હોવા
છતાં તેના સિકકા ક્ષત્રપ બિરદવાળા જ માત્ર સાંપડે છે તેમ કોઈ શિલાલેખમાં તેના કર્તા તરીકે તેનું નામ જ ગોત્યું જડતું નથી : તે જ પ્રમાણે નહપાણ પણ મહાક્ષત્ર અને રાજા થયો હતો, છતાં તેના સિડામાં ક્ષત્રપ નહાણ લખત દેખાય છે અને શિલાલેખોમાં પણ મોટે ભાગે ક્ષત્રપ બિરદ જોડેલું જ નજરે પડે છે, જ્યારે રાજા અને મહાક્ષત્રપ બિરદવાળો ને શિલાલેખ જ નેધા મા પડે છે. તેમ તે સર્વેમાં મુખ્ય સહાયક અને દાતા તરીકે તે તેના જામાતા રૂદત્તનું નામ જ્યાં ને ત્યાં હાજર જ છે. આ બધી હકીકતનું સમીકરણ કરીશું તો એમ સમજાય છે કે, ભૂમક જ્યારે ગાદીપતિ થશે ત્યારે તે ૫૦ ની ઉમર ટપી ગયો હતો. તેમ નહપાણ પણ પોતે ગાદીએ બેઠો ત્યારે મહાક્ષત્રપ કહો કે રાજા કહે, બેમાંથી ગમે તે પદવી લ્યો-તેટલી જ બલકે તેથી પણ મોટી ઉમરે પહોંચી ગયો હતો. અને બન્નેએ ૫૦ ઉપરની ઉમરે ગાદીએ આવ્યા છતાં ચાળીસ અને તેથી વધારે વર્ષની અવધિ સુધી રાજપદ ભોગવ્યું છે, એટલે જ આ બંનેએ પિતા પોતાના રાજકાળ દરમ્યાન તે તદન શાંતિથી જ અને ઉપેક્ષા વૃત્તિથી જ જીવન ગાળવાનું પસંદ કર્યું હશે એમ દેખાય છે, પણ પિતાના પિતાના રાજ અમલ દરમ્યાન જેમ નહપાણે પિને ભયુવાન હોવાથી ધમપછાડા,
(૫૨) તે વખતે નદીઓમાં કેવાં પુર આવતાં હો તેને ખ્યાલ આ ઉ૫રથી આવશે (સરખા પુ. ૧, પૃ. ૧૬, ટી૨૦) કયાં તે વખતની જલપુણ નદીઓ અને કયાં હાલની સૂકીસમ નદીઓ ?
(૫૩) નાત-જતના વાડા તે બંધાયા હતા જ. તેમાંય કદાચ વેદિકધર્મી શંગવંશી અમલે તેને જોર મળ્યું હશે, પણ આ પરદેશી-ભૂમક, નહપાણ વિગેરેના અમલે તે શિથિલ થવા પામ્યા હશે. આગળ આપણે
જોઈશ કે તેઓ જે ધર્મ પાળતા હતા તેનું આ પરિણામ હતું. તેઓને ધર્મ જન હતું એટલે તે પણ સાબિત થશે કે જન ધમ અમુક જ્ઞાતિને આથીને નથી જ ગણતે. જે કોઈ મનુષ્ય તે પાળે તેને માટે ખુલ્લા જ છે એવું તેનું વિશ્વ ચંપકપણું છે.
(૫૪) રારખાવો ઉપરની ટી. નં. ૫૩ ની હકીકત,
(૫૫) સરખાવો પુ. ૧, પૃ. ૩૩૫,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com