________________
ક્ષત્રપાનાં
૧૭૮
મુલકના
હતા તે ડિમેટ્રિઅસ પાછળ હિંદના રવામી બન્યા હતા. અને પોતે રાજા બનતાં જ વાદાર અને શુરવીર ભૂમકને પોતાના મુખ્ય સૂચ્યાક્ષત્ર૧૭ તરીકે મધ્યદેશની સંભાળ લેવા મૂકી દીધા હતા; જે પદ તેણે મિનેન્ડરના મરણ સુધી સાચવી રાખ્યું હતું; પણ મિનેન્ડરનુ' મરણ થતાં પોતે જ તે પ્રાંતના માલિક બની મહાક્ષત્રપ૧૪ પદ ધારણ કરી ગાદીએ ખેઠા હતા. આ ઉપરથી સમજાશે કે (૧) ભ્રમક હતા ભલે એકટ્રીઅન રાજાના સરદાર, છતાં જન્મે તે સવરાટ હતા. કેટલાક જે તેને શક અને કેટલાક પાિ અન કહે છે તે વાત ખરાબર નથી; આની સાબિતીમાં તેના સિક્કા ઉપર ખરાછી ભાષાના અક્ષરા છે (ર) તેમજ રાજા ડિમેટ્રીઅસના અને મિનેન્ડરના બન્નેના સિક્કા ઉપર તે ખેકટ્રીઅન્સ હોવા છતાં, તેમના પેાતાની માદર ભાષા ઉપરાંત ખરાછી ભાષાના પણુ અક્ષરે કાતરાવ્યા હતા.
ઉપરમાં જોઇ ગયા છીએ કે આ ક્ષહરાટ પ્રજાને કાષ્ટ રીતે પરદેશી કે વિદેશી કહી શકાય તેમ નથી. વળી આ પ્રજામાંથી
તેમના ક્ષત્રા કાઇએ સ્વતંત્રપણે ગાદીપતિ બનીને રાજ ચલાવી પ્રથમથી દૃષ્ટાંત બેસાડયા હોય એમ પણુ નથી; એટલે કે
( ૧૩ ) રે. વે. વ. પુ. ૧, પૃ. ૧૩. ટી. ૩૯૭– Chhatrapati or chhatrapa=Lord of the unibrella a title of an ancient king in Jambudvipa (hence a satarap )=છત્રપતિ અથવા છત્રપ એટલે એક છત્ર નીચે રાજ્ય કરનાર સરદાર : જંબુદ્વીપમાં પ્રાચીન સમયે રાખતુ`. આ પ્રમાણે બિરૂદ ` હતુ` ; આવા ભાવામાં સત્રપ રાબ્દ નીકળ્યા છે.
છત્રપતિ સ'સ્કૃત રાબ્દ છે, સત્ર૫-પરિઅન, એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ તૃતીય
તે પ્રજામાંથી જે ફાઇ વ્યક્તિ ઐતિહાસિક દૃષ્ટિએ ઝળકી ઉડી છે, તે પ્રથમમાં તા અન્ય કાઈની હકુમત નીચે રહીન સરદારપણે જ રહી છે; અને પાછળથી સાગાનુસાર ગાદી ઉપર બિરાજવાને ભાગ્યશાળી થઈ છે. જેથી કરીને તેમનાં નામ સાથે રાજા, મહારાજા કે તેવી અન્ય કાઇ ગૌરવવંતી પદવી જોડાયલી આપણે નિહાળી શકીએ તેમ નથી જ; પણ બહુ બહુ તેા ‘ક્ષેત્રપ’ અથવા તેથી આગળ વધીને ‘મહાક્ષત્રપ' નામના ઇલ્કાબ જોવાની ધારણા રાખી શકાય.
વળી આપણા એક સિદ્ધાંત છે કે કોઇ વ્યક્તિ ભલે ગમે તેવી પરાક્રમી કે ગૌરવશાળી હોય, કે રાજકર્તાના જમણા હાથ સમાન હોય અરે છેવટે ભલે રાજાની જેટલી જ સત્તા ધરાવતી હાય, છતાં જ્યાંસુધી સ્વતંત્રપણે હકુમત ચલાવવા જેટલી સ્થિતિએ તે પહેાંચી ન હાય, ત્યાંસુધી તેનુ વૃત્તાંત તેના ખાસ નામ નીચે આલેખી શકાય નહી. એટલે આવા પદવીધારી ક્ષત્રપોના જીવનવૃત્તાંત લખવાને આપણને અધિકાર પણ ન ગણી શકાય; છતાં અહીં તેમનું પ્રકરણ હાથ ધરવાનું કારણ એ છે કે તેઓ જ્યારે હિંદમાં આવ્યા, ત્યારે તે પરાધીન અવસ્થામાં માત્ર ક્ષત્રપ તરીકે જ આવેલ, પણ પાછળથી તેમના બાદશાહના વંશવેલે નાબૂદ થઈ જતાં, જે પ્રાંત ઉપર તેમને
ફારસી છે
કા. આં. રે. પારા૮૦ માં લખેલ છે કે Persian word is kshaprapavan-protector of the land : ફારસી શબ્દક્ષપ્રપાવન છે જેને અર્થ ભૂમિને
પાલક થાય છે.
(૧૪) મહાક્ષત્રપ અને ક્ષત્રપના અધિકારમાં શું ભેદ છે. તે ઉપરમાં સમગ્નવાઈ ગયુ છે. ( જીએ પૃ. ૧૭૧ ) વળી પલવાઞ પ્રશ્નનાં વૃત્તાંતે આગળ ઉપર જી.
www.umaragyanbhandar.com