SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધેરા લઇ જવાની તૈયારી કરી હતી; પણ કલિંગપતિ ચક્રવર્તી ખારવેલનું મગધમાં ઉતરવાનુ અને મગધપતિ બૃહસ્પતિમિત્રને પેાતાના ચરણે નમાવ્યાનું સાંભળીને, તે યવનપતિએ મથુરાથી આગળ વધવાના વિચાર માંડી વાળ્યેા હતેા. આ હકીકત, જે શિક્ષાલેખના ઊકેલ ઉપરથી બડી કાઢવામાં આવી છે. તે તથા તેના ઊકેલને લગતા સબળા વૃત્તાંત, ખરી રીતે કઈ રીતે કરવા યોગ્ય છે, તે આખુયે પ્રકરણ આપણે ખારવેલનું જીવનવૃત્તાંત ( જીએ પુ. ૪ ) આલેખવા સુધી મુલ તવી રાખવુ' પડશે. અત્ર તા એટલુ જ જણાવવુ અસ થઈ પડશે કે તે હકીકત સમજવામાં ગેરસમજ થઇ છે. તેમ કેટલાક તરફથી જે એમ કહેવામાં આવે છે કે મિનેન્ડરે વર્તમાન ગુજરાતના પશ્ચિમ ભાગ-ભરૂચ જીલ્લાવાળા ભાગ૯-૫ણુ જીતી લીધા હતા તે વાતમાં પણ બહુ વજુદ લાગતુ' નથી.૪૦ અલબત્ત, આપણે એટલી । જરૂર મિનેન્ડરને વિશે નોંધ કરવી રહે છે કે એકટ્રીઅન પ્રજાના જે બે સરદારાએ હિંદમાં રહીને આધિપત્ય ભાગવ્યું છે. તેમાં આ મિનેન્ડરના જ રાજ્યવિસ્તાર પ્રથમ દરજ્જાના હતા. એટલે તે પ્રમાણમાં તેને વિશેષપણે ગૌરવંતા, પ્રભાવશાળી અને પ્રતાપતાન બાદશાહ ૧ 3હી શકાય જ ડિમેટ્રીસ મિનેન્ડરના ખૂના જય-પરાજય સાથે કે તે વખતની પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે, જો કે સીધી રીતે આપણને કાંઇ લાગતું વળગતુ નથી, છતાં એક હકીકત વાચક સમક્ષ જરૂર ધરવા યોગ્ય લાગી Magadha as recorded by Patanjali: અ. હિં', ઇં, ત્રીજી આવૃત્તિ (સ્મિથ) પૃ. ૧૯૯ (૩૯) ભા. પ્રા. રાજવ’શ પુ. ૨, પૃ. ૧૪૨:પેરીપ્લસનું મ’તન્ય છે કે મિનેન્ડરના સિક્કા ભરૂચની આસપાસ મળ્યા છે. સરખાવા ઉપરની ટી. ન', કર માંનુ' સર નિ་ગહામનુ મતવ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દ્વિતીય છે; કેમકે તેમાં કાંઇક સમજવા જેવા એક સિદ્ધાંત રહેલા નજરે પડે છે. ' તે તેના સમય પરત્વે હાઇને, અત્ર તેનુ' વૃત્તાંત પૂરું કરતાં સુધીમાં જણાવી દેવા યોગ્ય ધારૂ બ્રુ. પ્રખ્યાત ઇતિહાસવેત્તા મિ. વિન્સેટ સ્મિથ તેમના અલી હિસ્ટરી માફ ઇન્ડીઆની ત્રીજી આવૃત્તિ નામક પુસ્તકમાં પુ. ૧૯૯ ઉપર ( મિનેન્ડરે હિંદ ઉપર ચડાઇ કરી છે તે બાબતમાં જણાવે છે કે) · Thus ended the second and last attempt by a Eu. ropean general to conquer India by land............. From the repulse of Menander, until the bombardment of Calicut by Vasco da Gama in A. D. 1502, India enjoyed immunity from attack under European leader. ship and so long as the power in occupation of the country retains command of the sea, no attack made from the landside in the footsteps of the ancient invaders can have any prospect of permane. nt success =ખુશ્ક રસ્તે હિંદ ઉપર ચડાઇ લાવવાના યુરોપીઅન સરદારના બીજા ૪૨ અને છેલ્લા પ્રયત્નને આ પ્રમાણે ફેજ થયા... ( વળી આગળ જાવે છે કે )......મિનેન્ડરને વિશેષ અધિકાર (૪૦) મા માટે સહરાટ ક્ષત્રપ ભૂમકનુ વૃત્તાંત જી. (૪૧) સરખાવે ઉપરનુ' ટી. ન', ૩૭ (૪૨) મિનેન્ડરના હુમલાને ખીનની ઉપમા આપી છે જ્યારે અલેક્ઝાંડરની ચડાઇને પહેલે હુમલે ગણ્યા છે, એમ સમનત લાગે છે, www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy