________________
૧ ૩૪
હશે એમ કહી શકાય છે. આ હકીકતમાં કેટલુ' સત્ય સમાયલું છે તે નક્કી કરીને નિર્ણય કરવાનું કામ આપણું નથી જ. વસ્તુ તે તે તે વિષયના અભ્યાસીઓને સાંપી દઇશું; છતાં કેટલીક હકીકતા, જે જૈન તેમજ વૈદિક આમ્નાયના ગ્રંથામાં ( નીચેના વાકયે જીએ) જણાયલી છે તે ઉપરથી એમ તે। જણાય જ, શાકદ્વીપ એક મેટા ભેટ હશે. તેમાં લખેલુ છે કે, રામલક્ષ્મણના વારામાં રામના પુત્ર લવકુમારનું રાજ્ય ૨૧ શકદ્વીપના એક ભાગમાં હતુ; તેમજ મહાભારતના કાળમાં કૃષ્ણના પુત્ર શાંખકુમારનું રાજ્યર આ શાકદ્વીપ ગણાતા દ્વીપમાં હતું, વળી આપણા વાવૃદ્ધ અને અઠંગ અભ્યાસી મહુમર૩ સર જીવણુજી મોદીનુ એવુ મતવ્ય છે કે, ૨૪પુરાણા વખતના તે શાકદ્વીપ, તે હાલને ઈરાન અને તેની પશ્ચિમના દેશ સમજવા. તેમ ખીજા એક વૈદિકના અભ્યાસીએ શેાધખાળથી એમ સાબિત કર્યુ છે કે, ગ્રીસના ક્રીટ અને આયેાનિયન ટાપુઓ પશુ શાકદ્દીપની પશ્ચિમ
ત્રણે સ્થાનાનાં
પ્રમાણે 'આ શાકદ્વીપના અો જ માનવામાં આવે છે.
( ૨૧ ) રાજ્ય એટલે રાજગાદીનું સ્થાન નહીં, પણ તેમના અધિકાર તબેને પ્રદેશ હતા એમ સમજવાનુ' છે.
(૨૨) નીચેની ટીકા નં. ૨૪ જી.
( ૨૩) આ લખાણનું ટીપણુ લેવામાં આવ્યું ત્યારે સર જીવણજી મેાદી જીવંત હતા, પણ જ્યારે આ પુસ્તક પ્રેસમાં ગયું ત્યારે તે બેહેસ્તનસીન થયા એટલે હવે ‘ મર્હુમ ' શબ્દ ઉમેરવા પડયા છે.
( ૨૪ ) ધી ગુજરાત વર્નાક્યુલર સેસાયટીમાં તેમણે આપેલું વાર્ષિક વ્યાખ્યાન બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ જુલાઈ એક પૃ. ૧૧ જીઆ “શાા લેા પશ્ચિમ ભગીથી આવી પૂર્વ અગાનિસ્તાન, પંજબ અને મધ્ય હિંદુસ્તાન સુધી...”
"
“હિંદુ પુસ્તાકહે છે કે, સૂર્ય અને મિહિર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પ્રથમ
દિશા તરફની અંતિમ હદ ઉપર આવેલા હતા. ગમે તેમ હા, પશુ ઉપરમાં ટાંકેલાં જુદાં જુદાં મંતવ્યા ઉપરથી એવા નિષ્કર્ષી નીકળે છે કે, હાલના આખા ઇરાન તથા અગાનિસ્થાનની પશ્ચિમના થાડા ભાગ; મૂળે શાકદ્વીપમાં પ ગણાતા. એટલે જો આ પ્રમાણેનું મંતવ્ય સાચુ' ઠરે તે એમ પણ અનુમાન દારી શકાય કે, ઉત્તરે કાસ્પિઅન સમુદ્ર અને દક્ષિણે સિંધુ નદીના મુખ પાસેને દિરયે; તે બેની વચ્ચે આવેલા જે જમીનવાળા મુલક છે ૬ તે મૂળમાં એક ખાજૂ જખૂદ્દીપ અને ખીજી બાજૂ શાકદ્વીપ વચ્ચે રિયા ડાવા જોઇએ; અને પાછળથી કોઇ મેટા ધરતીક'પ કે પ્રલય જેવુ થયુ હશે . તે સમયે આટલે સમુદ્રવાળા ભાગ અદશ્ય થઈને તેમાંથી જમીન ઉપસી આવી હશે. વળી આવા ફેરફાર જ્યારે થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ દરિયાના જે ભાગ છીછરા હાય છે તે જમીનરૂપે બહાર નીકળી આવે છે પણ જે વિશેષ ઊંડા ભાગ હોય છે તે ચારે તરફથી જમીનવડે ધેરા નાના
ગાત્રવાળા રીછવ (રૂજીવ) નામના રૂષિની નન્નુભા નામની ખેટીના વ’રાજ તે હતા, તેના બેટા જવારાસ્ત અથવા જરાશબદ નામનો હતા જે નામ મિ. ભાંડારકર જરતુસ્ત (પારસીઓના પેગ'બર એરેસ્ટર=Zeroaster) ને મળતું ધારે છે. આ જરથાસ્ત માટે કહે છે કે તે ‘ મગવગના બ્રાહ્મણ · ના સ્થાપક હતા. આ બ્રાહ્મણાને હિંદમાં પ્રથમ કૃષ્ણને કરી શાંખ પોતે લાન્યા હતા અને મગને “ ભાજક ” કહેતા. તેઓ કમરે અવ૫'ગ બાંધતા. તેના ગેાત્રનું નામ “ મીહિર =ઈરાની • મહેર હતું.
.
( ૨૫ ) મારા મંતવ્ય પ્રમાણે આમાં કંચિત્ ફેરફાર કરવા રહે છે તે માટે નીચેના “ શહીપ અને શાકલીપ વાળા પારા જીએ,
(૨૬) જેને હાલ ખારાસન અને સિસ્તાન પ્રાંતા કહેવાય છે તે મુલવાળી જમીન; જુએ પાસેના નકરો,
www.umaragyanbhandar.com