SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] ને ઇતિહાસ ૧૨૭ પ્રસંગ આ વખતે પણ ઇતિહાસમાં ઉપસ્થિત થતો નથી; છતાં જે બનવા પામ્યું હતું તેને સંક્ષિપ્ત હેવાલ પુ. ૨ માં પૃ ૨૨૬ થી પૃ. ૨૪૩ સુધીના એક આખા પરિચ્છેદમાં આપ્યો છે. આ બનાવને બીજે પરદેશી હુમલો કહી શકાય. ઉપરના બનાવ પછી વાયવ્ય હિંદનો આ આખો પ્રદેશ સમ્રાટ અશોકે પિતાની સત્તામાં મેળવી લીધો હતો. બાદશાહ સિકંદર સ્વદેશ પહોંચે તે અવલ ઈ. સ. પૂ. ૩૨૩ માં રસ્તામાં જ તેનું મરણ થઈ ગયું. એટલે તેના દેશની ગાદી માટે તેને સરદરેમાં આંતરવિગ્રહ થયો. તેમને એક સરદાર જે સેલ્યુકસ નામે હતે તેણે તેની ગાદી મેળવી લીધી; તે બાદ છેડે વખત તો તેને તે બાજુએ જ પોતાની સ્થિતિ મજબૂત કરવાને ગાળો પડ્યો; પણ બરાબર સ્થિર થતાં વેંત તેણે હિંદ જીતવા તરફ મન દેડાવ્યું. કોઈક ઇતિહાસકારના કહેવા પ્રમાણે લગભગ ૧૧ થી ૧૭ વાર હિંદના સીમા પ્રાંત ઉપર તેણે આક્રમણ કર્યા હતાં. પણ છેવટે હારીને સમ્રાટ અશોક સાથે નામોશીભરેલી સરતો તેને કરવી પડી હતી અને પોતાના દેશ તરફ પાછું ફરવું પડયું હતું. આને ત્રીજો પરદેશી હુમલો કહેવો પડશે. આમ વારંવાર પરદેશી ચડાઈઓમાં વિજયવંતુ નીવડવાનું હિંદની સરજતમાં લખા (૭) આ સમયે પરદેશી સરદારોએ હિંદમાં રહી શું કાર્યો ક્યાં હતાં તેને ટૂંક હેવાલ જુદો જ ચિતર્યો છે. જુઓ પુ. ૨. પૃ. ૨૨૯ થી પૃ. ૨૪૩ નું વર્ણન. (૮) Ind. Ant xxxvxii (1908) P. 25 within 2 years of Alexander's death, the Greek power to the East of the Indus had been extinguished –છે, એ. પુ. ૭૭ (૧૯૦૮) પૃ. ૨૫-અલેકઝાંડરના મરણ બાદ બે વરસની અવધિમાં જ, સિંધુની પૂર્વમાં ઊભી થયેલ ગ્રીક સત્તાને વલું નહોતું. એટલે ચેથી વારને હુમલો લાંબો સમય પણ ચાલ્યા. વળી તેમાં નબળા રાજાઓની નબળાઈ હોવા ઉપરાંત “કમ જોર ગુસ્સા બત'ની કહેવત પ્રમાણે પ્રજા ઉપર દમદાટી અને જેરજુલમ પણ વધારે ગુજરાત હત; જેથી પ્રજામાં તેમની રાજનીતિથી અસંતોષ તથા કચવાટ પણ વચ્ચે જતા હતા. એટલે કુદરતે જ કેમ જાણે આ પરદેશી આક્રમણકારને ગળામાં વિજયમાળા આપવાનું ધાર્યું હોય નહીં, તેમ તેઓ ફાવ્યા હતા. અને તેમાંના કેટલાકે તે હિંદમાં પિતાની ગાદી સ્થાપી કાયમી વસવાટ પણ કર્યો હતા; જેથી તેઓને હવેથી આપણે હિંદી રાજકર્તા તરીકે લેખવા જ રહ્યા; તેટલા માટે તેમને લગતે ઇતિહાસ પણ આલેખવો જ રહ્યો. આ પરદેશી વસાહતમાંથી હિંદ ઉપર ચડી આવનારાનાં નામે મુખ્યત્વે નીચે પ્રમાણે લેવાય છે. (૧) બેકટ્રીઅન્સ (૨) પાર્થીઅન્સ અથવા પડ્યાઝ (૩) શિક અથવા સીથીઅન્સ (૪) ક્ષહરાટાઝ અથવા ક્ષત્રપો.૧૦ અને (૫) કુશાન. આ પાંચે આક્રમણકારોનાં નામ અને મૂળ વિશે કોઈ ગ્રંથકારે સહમત થઈ શક્યા નથી તેથી જેને જેમ ફાવ્યું તેમ પોતાના અનુમાન દોરી તેમને અમુક અમુક મુલકના વતની હરાવી દીધા છે, અને તેના સમર્થનમાં જરૂરજોગી દલીલ તથા પુરાવા પણ પિતાના નિયમ પ્રમાણે રજૂ કર્યે રાખ્યા છે, વિનાશ થઈ ગયો હતે. (૯) જુએ પુ૨, પૃ. ર૭૫. ટી. નં. ૯૯. (૧૦) ને કે ક્ષત્રપ તે એક જતને ખિતાબઅધિકાર પરત્વે ઈલકાબ જ છે, પણ વિદ્વાનેએ હિંદ ઉપરના સર્વ ક્ષત્રમાંના સર્વેને લગભગ ક્ષહરાટ નતિન ઠરાવી દીધા હોવાથી, મારાથી તે શબ્દનો ઉપયોગ અહીં થઈ ગયું છે. બાકી તો જેમ ઉપરની ચાર જતનાં નામ આપ્યાં છે તેમ પાંચમી જતાં તે ક્ષહરાટ પ્રજાની સમજવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy