________________
૧૧૬
થયા છે, પણ રાજ્યકર્તા પોતાના સ્થાયી મુકામ કરીને હિંદની ભૂમિમાં વસતા નહાતા એટલે આપણે આ પુસ્તકનાં પાતે તેમના સમયુના વિશેષ અધિકાર ન લખતાં માત્ર તે બનાવાની આટલી ઊડતી નાંધ જ લઈને આગળ વધીશુ. આને પ્રથમ વારના હુમલે ગણવા પડશે.
આ પછી ઈરાની શહેનશાઙેાની સરખા મણી સાથેની હિંદી સમ્રાટેાની નબળાઇ સબળાઇતા પ્રમાણમાં તે પ્રાંતાની હકુમતની ફેરબદલી થતી રહી છે. પણ એકદમ મોટા ફેરફારો, લગભગ ખસે। વરસે ગ્રીક રાજ્યની હદ વધારવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા યુવાન બાદશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટના રાજ્યકાળે બન્યા છે. તેણે કેટલાય વરસના ચાલુ પ્રયાણ કરી, ગ્રીસ દેશની અને હિંદુસ્થાનની વચ્ચેની સઘળી ભૂમિનાં રાજકર્તા સાથે યુદ્ધમાં ઉતરી તે સર્વેને જીતી લીધા હતા; અને અંતે તે ઈ. સ. પૂ. ૩૨૭ માં હિંદની વખતની પશ્ચિમ ઉદ બાંધતી સિ ંધુનદી સુધી આવી પહોંચ્યા હતા. તે વખતે હિંદ ઉપર પણ તેના સદ્ભાગ્યે એક નબળા મનના સમ્રાટનું જ રાજ્યે પ્રવર્તીને તુરતમાં જ ખતમ થયું હતું. તે સમ્રાટ ખીન્ને કાઈ નહી પણ મગધપતિ મૌર્યવંશી સમ્રાટ બિંદુસાર હતા ( જુએ પુ. ખીજુ` ). તેની નબળાઇનાં પરિણામે પંજાબદેશના સરદારો અને ખડિયા રાજાઓમાં બળવા જેવી સ્થિતિ થઇ રહી હતી અને એક ખીજાના ઉપર સરસાઈ ભાગવવાના બ્યામાહમાં અરસ્પરસનું વાઢી નાંખવામાં અહુ ઉદ્યમવંતા ખતી રહ્યા હતા. આ સ્થિતિને લાભ લઇ, તે ચકાર યવન બાદશાહે તે સર્વેને એક પછી એક કબજે કરી લીધા અને તેમની પાસે પેાતાની આણુ સ્વીકાવરાવી; તથા પે।તે છત કરી છે
( ૬ ) જીએ પુ. ૨, પૃ. ૨૩૦ તથા તેના લખાણની
પરદેશી આક્રમણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ પ્રથમ
તેનાં સ્મારક તરીકે કેટલાંક શહેર તથા લશ્કરી કિલ્લાએ વસાવ્યા. જો કે હાલ તેમાંના કોઈ પણ અસ્તિત્વ ધરાવતા નથી, અથવા કાઇ રહી ગયા હશે તેા કાળના ઝપાટામાં આવી જવાથી અસ્થવ્યસ્થ સ્થિતિમાં હાઇને બહુ ધ્યાન ખેંચે તેવા રહ્યા નથી.
તે શહેનશાહ હિંદની ભૂમિ ઉપર માત્ર ૧૮ માસ જ રહેવા પામ્યા છે. જો વધારે રહ્યો હતે ા વળી તિહાસ જુદું જ સ્વરૂપ પકડતે; કારણ કે એક બાજૂ, જેવા તે સ્વભાવ હતા તેવા જ સામી બાજૂએ, હવે તેના સામના કરનાર તે વખતના મગધપતિ સમ્રાટ અશોકન ભાવ પણ હતા; તે આપણે ગ્રીક બાદશાહની છાવણીમાં બંને વચ્ચેની મુલાકાત વખતે થયેલ વાતચીતની ટપાટપી અને ચડભડાટી ઉપરથી તૈઈ શકયા છીએ. આ કારણથી કે પછી તેણે પોતાના કદમ હિંદ ઉપર આગળ લંબાવતાંજ તેના સૈન્યનાં માણસા, જે કેટલાય વરસથી માતૃભૂમિના દર્શનથી વિખૂટા પડેલ હોવાથી ત્યાં જવાને તલગાર બની રહ્યા છે માટે પાછુ વળવુ' જોઇએ એવુ` બહાનું મળવાથી; કાણુ જાણે કાના નશીખે, પણ તેને પોતાની મુરાદ પડતી મૂકવી પડી અને સ્વદેશ તરફ્ પ્રયાણ કરવુ પડયું; પણ પાછા વળતાં વળતાં કેટલાક જીતેલા પ્રાંતા ઉપર પોતાના યવન સરકારને તે નીમતા ગયેા હતેા તથા જૂના હિંદુ રાજાને પોતપોતાના અસલ મુલકો પાછા સાંપતા ગયા હતા. છતાં જેવી તેણે પીઠ ફેરવી કે, તેના આ બા સરદારો તથા હિંદી રાખએ અંદર અંદર વઢી પડ્યા; અને તેમાં વળી ખુખી એ થઇ કે સઘળા યવન સરદારોની કત્લ પણ થઇ ગઈ, એટલે હિંદ ઉપર પરદેશી અમલની નેધ કરવાના જુદી જુદી ટીકાઓ,
www.umaragyanbhandar.com