________________
પરિચ્છેદ ]
બીજો પશ્ચિમ દિશાના સરહદી પ્રાંત, જેને હાલ સિ ંધ, ખલુચિસ્તાન અને રાજપુતાનાના પશ્ચિમ ભાગ કહીએ છીએ, તથા જે ભાગ ઉપર હાલ થરપારકરનું અને જેસલમીરનું રણ પથરાઈ રહેલું છે તથા જેને તે સમયે સિધસૌવીર દેશ તરીકે આળખવામાં આવતા હતા તેના ઉપર ઉદયન રાજા રાજ્યકર્તા હતા; તેણે દીક્ષા લીધી હતી અને કરતાં કરતાં વિહાર કરતાં જ્યારે તે મુનિ પોતાના ભાણેજ-જે હવે રાજા તરીકે રાજ્ય ચલાવતા હતા-તેને પ્રતિધ દેવા માટે સ્વદેશ આવ્યા હતા તે સમયે મંત્રીની ખૂરી સલાહના ભમાવ્યા તે રાજાએ, પેતાના મામા-મુનિને મારી નાંખવા ઉપાય યેાજ્યા હતા. પરિણામે નેિ તે દૈવરક્ષણે બચી ગયા હતા પણ તે દેશનુ પાટનગર તથા દેશના મુખ્ય
ના ઇતિહાસ
than all the rest: the sum of three hundred and sixty talents of gold dust: this immense tribute was equivalent to over a million pounds sterling & of the levy imposed upon the Asiatic provinces.=કે. હિ. ઈ. પૃ. ૩૩૫:-હેરાટસ ૩. પૃ. ૯૪: સરખાવે, ૩ પૃ. ૮૯:–આશરે ઈ. સ. પૃ, ૫૧૮ માં પૂનમ પ્રાંત રાખ ડેરીઅસના રાજ્યના એક ભાગ બની ગયા હતા. ડેરીઅસના રાજઅમણે આચીમીનીઅન સામ્રાજ્યમાં ઉત્તર હિંદનો સમાવેશ થઈ ગયા હતા, એમ શિલાલેખથી સાબિત થઈ જવા ઉપરાંત હેરે ડેટસ પણ તે વાતને સમન કરે છે. કેમકે ડેરીઅસે પેાતાના રાજ્યના જે વીસ પ્રાંતા પાડ્યા હતા તેનું લીસ્ટ રજૂ કરતાં સ્પષ્ટપણે તેણે જણાવ્યુ છે કે હિંદના પ્રાંત વીસમા નંબરે હતા ...જે સવ પ્રજાની આપણને માહિતી છે તેમાં હિંદી પ્રગ્નની વસ્તીને આંકડા સાથી મેટો છે અને બીન સર્વ કરતાં તે સરખામગીમાં ખડગી પણ માટી ભરે છે. જે ખંડણી તેજ તુરી (સાનાની ધૂળ)ના ૩૬૦ ટેલ 2 જેટલી થતી હતી, આ માટી ખડણીની કિંમત દશ લાખ બ્રીટીશ પાંડ, જે એશિયાઈ પ્રાંનાની ખડગીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૨૫
ભાગ રેતીના વાવ'ટોળ અને વરસાદથી દટાઈ ગયા હતા; તથા તે ભાણેજનું –રાજાનું ભરણુ નીપજ્યું હતું. તે સર્વે વૃત્તાંત આપણે પુ. ૧ પૃ. ૨૨૫ થી આગળ ઉપર ચર્ચી દીધા છે. આ નધણીયાતા મુલક ઉપર પણુ, ઉત્તરે આવેલા પંજા ની માફક ઇરાની શહેનશાહના જ ડાળેા પડ્યો હાય અને તેને પણ હાય કરી દેવાયા હાય એમ બનવાજોગ છે. વળી આ હકીકતને રાતના પ્રતિાસથી ટેકો પણૢ મળતે દેખાય છે એટલે તે વાતને આપણે ખરી અનેલી ખીના તરીકે જ સ્વીકારવી રહે છે. પજાબ દેશનુ જોડાણ શહેનશાહ સાઇરસના સમયે અને સિંધનું જોડાણૢ શહેનશાહ ડેરીઅસના સમયે બન્યું લાગે છે.પ
આ પરદેશી હુમલા જો કે હિંદુ ઉપર જ
૧/૩ ભાગ થતા હતા તેના કરતાં પણ વધારે હતી,
(૩-૪) C. H. I. P. 337:-(Sir M. A. Stein) He says that the part of the Indian territory (of Darius) towards the rising sun is sand: the eastern part of India is a desert on account of sand=},
હી. ઇં પૃ. ૩૩૭ ( સર. એમ. એ. સ્ટાઇન ) તેનુ કહેવુ એમ થાય છે કે, રાજા ડેરીઅસના રાજ્યની સૂર્યોદય તરફની હદે ( એટલે પૂર્વ ખાજીએ ) રેતી છે. હિંદની પૂર્વ બાજુએ રણ આવેલુ હેાત્રાથી ( ત્યાં ) રેતી જ રેતી છે. ( આ ઉપરથી ખાત્રી થાય છે ડેરિઅસે સિંધના પ્રદેશ પણ જીતી લીધે હતા અને તે વખતે ત્યાં રણ જેવું થઈ ગયું હતું=આપણે પુ. ૧ લામાં આ સ્થાને એટલે લારખાના છઠ્ઠામાં જ્યાં માહનકૈરાના ખ`ડિયેરે છે ત્યાં, તે પ્રાંતની રાજધાનીવાળું વીતત્રયપટ્ટણ ઈ. સ. પૂ ૫૩૦ ના અંદાજે દાઈ ગયું હોવાનુ નોંધ્યું છે. એટલે કે આ બન્ને હકીકત એક ખીજાના ટેકારૂપ બની રહી છે.)
(૫) ઈરાનના શડ઼ેનશાહની વંશાવલી માટે જીએ પુ. ૧. પૃ. ૭૨, ટી. ન. ૪,
www.umaragyanbhandar.com