________________
૧૪
પરદેશી આક્રમણા
ભલ
હિંદની સમૃદ્ધિ તથા જાહેાજલાલી ભક્ષાનું મન પણ કેવું ચળાવી નાંખે તેવી છે. સ. પૂ. છઠ્ઠા સૈકામાં હતી તે આપણે આ પુસ્તકની શરૂઆતમાં જોઇ પણ ગયા છીએ; તેમજ હિંદની પશ્ચિમે આવેલા પ્રાંતા જેને હાલ પંજાબ અને સરહદના પ્રાંતા કહેવાય છે, તેને તે સમયે માંધાર અને કખાજ કહેવાતા હતા તથા તે ઉપર રાજા પુલુસાકીની સત્તા હતી. વળી ઇ. સ. પૂ ૫૫૧ ના અરસામાં પોતાના મિત્ર, મગધપતિ સમ્રાટ શ્રેણિકને મળવા જતાં હેડ
પરદેશી
હુમલાના ઇતિહાસ
( ૧ ) C. H. I. P. 329; Cyrus the Great carried on campaigns with Indian borders, through East of Eran at sometimes between 558 and 530 B. C. the limits of his reign.=કે. હી. ઇં, પૃ. ૩૨૯ઃ-ઇ. સ. પૂ. ૫૫૮ થી ૫૩૦ સુધી જે સાઈરસ ધી ગેઈટના રાજ્યને સમય ગણાય છે તે દરમ્યાન તેણે ઈરાનની પૂર્વમાં થઇને હિંદની સરહદ ઉપર હુમલા કર્યે રાખ્યા હતા.
Ibid P. 330:-It is doubtful whether he attained suzerainty over the Indian frontier itself=}. હી, ઇં. પૃ. ૩૩૦:-તેણે હિંદ દેશની સરહદ ઉપર સાર્વભામત્વ મેળવ્યુ હતુ કે કેમ તે શંકાસ્પદ છે,
Ibid P. 331:-An embassy was sent to Cyrus by an Indian_king=તે જ પુસ્તક પૃ. ૩૩૧: હિંદી રાજાએ સાઇરસના દરબારે એક એલચીખાતું માકર્ફ્યુ હતું
Ibid P. 332-Both Neaıchts ( Ale xander the Great's admiral) and Magasthenes deny that Cyrus ever reached India= તે જ પુસ્તક પૃ. ૩૩૨; નીયર્સ (લેકઝાંડરના નાકાપતિ ) તથા મેગેરન્થેનીઝ એમ બન્ને ના કબૂલ કરે છે કે સાઇરસ કદાપિ હિંદની સરહદ સુધી પહેાંચ્યા હોય.
[ પ્રથમ
મગધની હદે પઢાંચતાં, કુદરતી સોંગમાં તે ભરણુને વશ થયા હતા તેમ પણ આપણે જોઈ ગયા છીએ. તેના મૃત્યુ બાદ તે પ્રાંત ઉપર, પાડાશી ઈરાની શહેનશાતના ભાગ્યવિધાતા સાઇરસ ધી ગ્રેષ્ટ કે શહેનશાહ ડેરીઅસે પાત ના કુળને કરી લીધા હશે એમ સમજાય છે; અને ત્યાં પેાતાના સુક્ષ્મા-ક્ષત્રપ નીમ્યા હતા કે જેને ખડણી નિમિત્તે ઠરાવેલ ધેારણ પ્રમાણે, ધરાણા પેટે સાનાની ધૂળ-તેજ તુરીબા જથ્થામાં મેાકલવી પડતી પણ હતી એમ વિદેશી ગ્રંથકાર હેરાડેટસના કથન ઉપરથી સારી રીતે નણી ચૂકયા છીએ. વળી તે બાદ થાડાક-વર્ષે, તેવા જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Ibid P. 613:-Cyrus appears to have subjugated the Indian tribes of the Hindukush and in the Kabul valley, especially the Gandharians. Darius himself advanced as far as the Indus= તે જ પુસ્તક પૃ. ૬૩૩; હિંદુકુશ અને કાબુલની ખીણમાંની હિંદી જાતે ને—ખાસ કરીને ગાંધારના લોકોને સાઈરસે જીત્યા હેાય એમ લાગે છે, કૈરીએસ પેતે ( સાઇરસની પાછળ ગાદીએ આવનાર) સિદુ નદી સુધી પહોંચ્યા હતા.
(૨) C. H. I- 335:-Herodotus iii, 94; cf. iii 89:-The Pujab was a part of the realm of king Darius about B. C. 518. In addition to the evidence of the inscriptions, the fact that a portion of Northern India was incorporated in the Achemenian Empire under Darius as a.tested by the wi:ness of Herodotus, who in giving a list of the twenty Sat. rapies or Governments that Darius estab lished, expressly states that the Indian realm was the twentieth devision-the population of the Indians is by far the greatest of all the people we know: and they paid a tribute proportionately larger
www.umaragyanbhandar.com