________________
૮૬
પાવાગઢથી વડાદરામાં
સામી! સલૂણા તુહુ વંદિ−છેડૂ, તઇ ચારનઉ ચરિઉ ચિત્ત મેાડ; ત ઊગતા આંથવતા વિચાલે, પ્રતાપિયઉ જાણિયઇ ઇણિ કાલે. ર ગિરિ-સ્થલી ઉવસ તઈ વસાઇ, જીરાવલિ-શ્રી તઈ ઉદ્ભસાવી; તઉ વાહરુ ધાંધક ચાર–કેર, નિવારિજે મૂ ભવ-ચક્ર–ફેર. ૩ તઈં દેવ! તૂઇ હુઇ ભાગ જોગ, ફ્તરઇ નાસઇ રાગ સાગ; આપૂત્તરી આવઇ રિદ્ધિ વૃદ્ધિ, સવે ફલઇ લીલઇ બુદ્ધિ સિદ્ધી. ૪ સ્વદેસ દેસ ́તર સંધ આવઇ, પ્રભાવના નિતુ નવી કરાવઇ; શ્રીઅસસેન—ખિતિપાલ–પુત્ત !, ઇસા તુમ્હારા ગરુયા ચરિત્ર. ૫ જો એલગઇ તૂં પ્રભુ ! આંગિ ફૂલ, તેહઇ તણુઉ કંચણુ કરાઇ; મૂલ સિરિસ્વયં સેસ ભણિ જિ રાપઇ,તે પાપ સંતાપ સગ્ગ(૦૧)àાપઇ.૬ ડાહુઉ ઘણુઉ એલિવિ હઉં ન જાણુઉ,કિસઉ કિસઉ મહિમા વકખાણુઉ?; લાગી રહઉ છઉ ચરણે તુમ્હારે, સ ંસારની ભાવદ્ધિ મૂ નિવારે. છ તઉ એલગૂની સવિ આસ પૂરઇ, સા કાવિ દેજે મુજ્જુ બુદ્ધિ જાચી; તઉ ફૂટ ખેટાઇત સૂર ચૂરઇ, માથઈ વહુઉં તૂ જિમ આણુ સાચી.’૮
વિક્રમની ૧૬ મી સઠ્ઠીમાં તપાગચ્છમાં થયેલા વિશાલરાજસૂરિશિષ્ય સુધાભૂષણના શિષ્ય જિનસૂરે પ્રિયંકરનૃપકથા( દે. લા. પૃ. ૯૩ )માં જીરાઉલાનું સ્મરણ ઉપદેશાત્મક પદ્યમાં આદ્ય અક્ષરા દ્વારા કર્યુ. છે—
“ જીભઈ સાચું એલિજે, રાગ રાસ કરિ ; ઉત્તમપું સંગતિ કરેા, લાભઇ સુખ જિમ ભૂરિ.
""
વિક્રમની ૧૭ મી સદીમાં.
વિ.સં. ૧૬૩૯ માં રચાયેલા પ્રતિષ્ઠાક૫( સુવિહિતતપાગચ્છ–સામાર્ચોરી–પ્રા. વિ. વડાદરા )ના પ્રારંભમાં—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com