________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
શ્રીપરા વિમારાહી સ્ત્રી-નાચ–. જ્ઞાર્નીચે વરાછવિભૂષણમ્ ! ”
સં. ૧૯૪૬ માં જીરાઉલાગચ્છના હેમરત્નસૂરિશિષ્ય કલ્યાસુરને મેવાડના રાણા પ્રતાપસિંહના રાજ્યમાં ગિનીપુરમાં લખેલી એક પ્રતિ ઘઘા ભં. માં છે.
–જૈન સાહિત્યને ઇતિહાસ (મો. દ. દેશાઈ પૃ. ૫૯૦ ) વિ. સં. ૧૯૬૭(૮)માં કવિ શાંતિકુશલ–
જીરાઉલિ હૈ તું જાગે દેવ !”
–ગોડી પાર્શ્વનાથ-નામમાલા સ્તવન ગા. ૩ વિક્રમની ૧૭મી સદીના ઉત્તરાર્ધમાં પં. રત્નકુશલ“શ્રી જીરાઉલિ નવખંડ પાસ વખાણુઈ રે, નામઈ લીલ વિલાસ, સંકટ વિકટ ઉપદ્રવ સવિ દરિઇ લઈ રે, મંગલ-કમલા વાસ.”
પાર્શ્વનાથસંખ્યા–સ્તવન. - પ્રાચીનતીર્થમાલા-સંગ્રહ ભા. ૧, પૃ. ૧૬૯, ૧૯૮ ] તપાગચ્છમાં થયેલા કવિ હેમવિજયગણિના “વિજયપ્રશસ્તિ મહાકાવ્યને છેલ્લા પાંચ સોંથી પૂર્ણ કરનાર ગુણવિજયગણિએ એ કાવ્યની ૧૦હજાર લૈક–પ્રમાણુ વિસ્તૃત ટીકાનો ઇલાદુર્ગ (ઇડર)માં આરંભ કરી, (જે)ધપુરદુર્ગ અને શ્રીમાલમાં કેટલીક રચ્યા પછી શ્રીરહિણ(સીહી)માં વિ. સં. ૧૯૮૮માં પૂર્ણ કરી હતી. એ ટીકા, શ્રેયસ્કૃતિવાળી જીરાપલ્લી-પાર્શ્વનાથની મૂર્તિની સમક્ષ પૂર્ણ થઈ હતી-એમ કવિએ તેના અંતમાં
* આ ઉલ્લેખ પૃ. ૪૮ ના અંતમાં વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com