________________
૮
. પાવાગઢથી વડોદરામાં જણાવ્યું છે. સીહીનાં ૧૬ જિનાલયમાં એક જીરાવલાપાર્શ્વનાથના મંદિર તરીકે ઓળખાય છે. પં. કાંતિવિજયે રચેલા સીહી–ચત્ય-પરિપાટી સ્તવનમાં પણ એનું સૂચન છે
પાસ આસ પૂરે ભવિ-જનકી, જીરાવેલો જગમાંઈ” જેન વે. તપાગચ્છના પ્રાત:કાલના પ્રતિક્રમણમાં પ્રતિદિન સ્મરણ કરાતા “સકલ-તીર્થ–વન્દન”માં–
“અંતરીક વરકાણે પાસ, જીરાઉલો ને થંભણુ પાસ” ખરતરગચ્છમાં થયેલા કવિ સમયસુન્દર, તીર્થમાલા-સ્તવનમાં– અંતરિક અઝહર અમીઝરે રે, જીરાઉલો જગનાથ;
તીરથ તે નમું રે.”
વિક્રમની ૧૮ મી સદીમાં. વિ. સં. ૧૭૨૧ માં પં. મેઘવિજય, પાર્શ્વનાથ-નામમાલામાં—[ ગા. ૧૪ પ્રા. તી. સં. ભા. ૧, ૧૫૦ –
જીરાઉલિ જયકરૂ એ” વિ. સં. ૧૭૪૬ માં શીતવિજય, તીર્થમાલામાં – [ગ. ૫૧–પર પ્રા. તી. સં. ૧, પૃ. ૧૦૫]– “ગિરિ(આબૂ) ભેટી પાજિ ઉતર્યા, ગામ હણાદ્રામાંહિ સંચયો; પુન્યિ પિગ્યા પારસનાથ, સુર નર સેવિ જોડી હાથ. જીરાઉલિ દાદ દીપતે, તેજિ ત્રિભુવન રવિ પતે.” १ “ श्रेयःस्फूर्तेर्यस्य मूर्तेः पुरस्तादेषा टीका पूरिता दूरिताऽऽपत् । भूयात् सोऽयं सद्गुणश्रेणिसिद्धयै जीरापल्लीपार्श्वनाथः प्रसिद्धयै ॥"
–ય. વિ. ચં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com