________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
વિક્રમની ૧૮ મી સદીના પૂર્વાર્ધમાં, ૫. કલ્યાણસાગર, પાર્શ્વનાથ-ચૈત્યપરિપાટિમાં ગા. પ્રાચીનતી માલાસંગ્રહ ભા. ૧, ૭૦ ]—
".
66
•
6
જીરાઉલ જગમેં જાગતા ’
વિ. સં. ૧૭૫૫ માં કવિ જ્ઞાન(સહુજ)વિમલ, તીમાલામાં—( ઢાળ ૬, ગા. ૫૧. પ્રાચીનતી માલા–સંગ્રહ ભા. ૧ પૃ. ૧૩૮ ય. વિ. ગ્રં. )—
૮૯
શ્રીજીરાલિ પાસ પ્રસિદ્ધ, વિવિધ ચૈત્ય-યાત્રા તિહાં કીધ; દેહરાં તિહાં ઉત્તંગ ઇગ્યાર, ભેટી કીધ સફલ અવતાર. ”
વિક્રમની ૧૯ મી સદીમાં,
વિ. સં. ૧૮૫૧ માં આષાઢ શુદિ ૧૫, રૂા. ૩૦,૧૧૧ ખચી જીરાવલ-પાર્શ્વનાથજી( ચૈત્ય )નેા જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ [પૂ. નાહર–જૈનલેખસંગ્રહમાં ખં. ૧, લે. ૯૭૯] મળે છે. વિ. સં. ૧૮૯૨ માં જેસલમેરના શ્રીમાન્ માફણાના સધ જીરાવલામાં.
વિ. સં. ૧૮૯૧ માં આષાઢ શુ. ૫ જેસલમેર નગરમાં મહારાવલ ગજસિંઘજી રાણાવતજી રૂપજી ખાપજીના રાજ્યમાં ગૃહ ખરતરગચ્છના ભ.જિનમહેન્દ્રસૂરિના ઉપદેશ થતાં બાફણા ગાત્રવાળા ઓસવાળ રાજમાન્ય શ્રીમાન્ શેઠ ગુમાનચદજીએ પાંચ પુત્રા અને અન્ય પૌત્રાદિ કુટુંબ-પરિવાર સાથે મેટા આડંબરપૂર્વક રાજવંશી ઠાઠથી સિદ્ધાચલજીના સંધ કાઢ્યો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com