________________
પાવાગઢથી વડેાદરામાં
વિ. સ’. ૧૫૬૯ માં લખાયેલ જીરાવલા-પાર્શ્વનાથ સ્તવનની પ્રતિ પાટણના જૈન ભંડાર( ફે. આ. )માં છે.
૮૪
શાંતિસૂરિએ રચેલી અર્બુદાચલ-ચૈત્યપરિપાટી (પદ્ય ૧૭)ના પ્રારંભમાં— જીરૂપલિ પાસ જીહારી' મંગલાચરણ છે.
”
વિ. સ’. ૧૫૮૨ માં વાચક સહજસુદરે, રત્નસારકુમારચાપાઇ( પાટણ જૈન ભ. કે. વા. ૨)ના પ્રારભમાં— “ સરસતી હુંસ-ગમન–પય પ્રણમી, અવિરલ વાણી–પ્રકાસ રે; સેત્તુજ-મંડણુ શ્રીરિસહેસર, શ્રીજીરાઉલ પાસ રે. ઉપકેશગચ્છના કક્કસૂરિના શિષ્ય કવિયણે કુલધ્વજ-રાસ ( પાટણ જૈન ભ. પ્રતિ લે. સ. ૧૯૦૫ )માં— પાજિજ્ઞેસર–પય નમી, જીરાલિ અવતાર; મહિયલ મહિમા જેનઉ, દીસઇ અતિહિ ઉદાર. ” કવિ શલસયમ, હિરબલ–રાસના પ્રારંભમાં
“ પહિલઉં પણમું પાસ જિષ્ણુ, જીરાઉલનું રાય; મન–વંછિત આપઇ સદા, સેવઇ સુરપતિ પાય. ” —પાટણ જૈનભંડાર–ગ્રંથ-સુચી ( ભા. ૨ ) તપાગચ્છ-નાયક હેમવિમલસૂરિના સમયમાં શ્રૃતમાણિક્ય– શિષ્ય, પ્રભાત–પ્રભુ-પ્રણામમાં—
""
જીરાઽલપુર પાસ નમતાં નિશ્ચર્ય,
ભવિયહ પૂરઇ મનની આસ. પ્રદ્ધિ ઊઠી પ્રભુ પ્રણમીઇ. પ ” ૧ “ સન્ત પનરખિયાસી વરિ એ, રચ્યઉ માઁ રાસ રે; વાંચક સહજસુંદર ઇમ એલઇ, આણી બુદ્ધિ-પ્રકાસ રે. *
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
""