________________
પાવાગઢથી વડોદરામાં લહાણું આપી, સંઘ-સરકારપૂર્વક વાચના કરાવી હતી. ચતુર્થ રાતમાં આદરવાળા તે બન્નેએ આગમગછના વિવેક રત્ન ગુરુનાં વચનથી ઉપર્યુક્ત સુકૃત કર્યા હતાં.”
વિ. સંવત ૧૫૬૮ માં કવિ લાવણ્યસમય વિમલપ્રબંધ ( રાસ ખંડ ૩, ગા. ૧૧૮)માં– -- “જીરાઊલાનઉ મહિમા ઘણુઉ x x x તેમના રચેલા ખિમષિરાસમાં–
જીરાઉલઉ જિણ થંભણ, ગુડી–મંડણ પાસ; સુર સેવક જે તસુ તણા, પૂરઈ જહા-મન-આસ.” ૧૬
(પૃ. ૨)
જીરાઉલા પાર્શ્વનાથ–સ્તવનમાંજીરાઉલિ–મંડન જિણ પાસ, તંત્રિભુવન છઈ લીલ-વિલાસ કરું વીનતી છોડિ ભવ–પાસ, હું છું દેવ! તુહ્માજી દાસ. ૧ તપગછ–નાયક અવિચલ ચંદ, શ્રીલક્ષમીસાગર સૂરિ શ્રીમદેવસૂરિ સેહઈ સાર, શ્રીમજયસૂરી ગણધાર. ૩૫ સમયરત્ન જય પંડિત-રાય, તે સહગુરુના પામી પાય; તું સ્તવીક મઈ ત્રિભુવન-ધણું, પૂરિન ઈચ્છા હિવઈ સેન તણી૩૬ १ " खर्तु-तिथिमित १५६० समायां यात्रां तौ चक्रतुः सुतीर्थेषु ।
પછી-પાર્થિવાળેષ સોટ્ટાયમ ” –વિશેષ માટે જુઓ–મુનિ પુણ્યવિજયજીને લેખ– એક ઐતિહાસિક જેનપ્રશસ્તિ' (પુરાતત્ત્વ પુ. ૧, અં. ૧). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com