________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ભાર્યા કરમાઈએ પોતાના પતિના શ્રેય માટે વૃદ્ધતપાપક્ષના ઉદયસાગરસૂરિના ઉપદેશથી જીરાઉલા પાનાથના પ્રાસાદમાં દેવકુલિકા કરાવી પાર્શ્વનાથને પોતાનો નિત્ય પ્રણામ જણાવ્યા છે. ચતીન્દ્રવિહાર-દિગદર્શન(ભા. ૧, પૃ. ૧૨૦ થી ૧૨૩)માં આ પરિચય-લેખો દર્શાવ્યા છે.
વિ. સં. ૧૫૫૬ માં રચાયેલા વિક્રમાદિત્ય-પંચદંડાતપત્રચરિત્ર( પાટણ જેનભં. ડિ. કે. વૈ. ૨)ના પ્રારંભમાં– “ જયુ પાસ જીરાઉલ, જગ-મંડણ જગ-ચંદ; જાસ પસાઈ પામીઈ, નિત નિત પરમાનંદ. ”
યાત્રા. અણહિલવાડ પાટણ પાસેના સંડેરમાં જિન-મંદિર વગેરે
રચાવનાર તથા વિ. સં. ૧૩પ૩-૫૪ માં શાહ પર્વત, ભગવતીસૂત્ર વગેરે લખાવનાર અને તેનાં
ડુંગર વ્યાખ્યાનાદિ કરાવનાર પોરવાડ પેથડશાહ થઈ ગયા જેમના વંશજોએ કરાવેલાં અનેક સુકૃતને ઈતિહાસ પ્રશસ્તિ દ્વારા જણાય છે, તેમાંથી વિ. સં. ૧૫૫૯ માં વાચપદસ્થાપનાને મહત્સવ કરનાર પર્વત અને ડુંગર નામના ભાઈએાએ વિ. સં. ૧૫૬૦ માં જીરાપલ્લીપાર્શ્વ, અબુદાચલ વગેરે તીર્થોમાં ઉલાસપૂર્વક યાત્રાઓ કરી હતી; ગંધાર બંદરમાં
ગ્ય સામગ્રી સાથે ક૫-પુસ્તિકાઓ સર્વ શાલાઓમાં આપી હતી, અને તે નગરના સમસ્ત વણિકને રૂપા-નાણું સાથે સાકરની
૧ “પાટણ-જેનભંડારડિ. કેટલોગ” (ગા..સિ.વૈ. ૧, પૃ. ૨૪૭-૪૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com