________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૭૭.
પ્રાગ્વાટ(પોરવાડ )વંશમાં નંદુરબાર-નિવાસી સંઘપતિ
ભીમને પુત્ર હૂંગર સુશ્રાવક થઈ ગયે, ગુણરાજની યાત્રા જેના વંશજ ગુણવાન ગુણરાજે પદ-પ્રતિ
કાદિ સુકૃત કરાવ્યાં હતાં. તેણે શત્રુંજય, રૈવત, જીરાપલી, અબુદ વગેરે તીર્થોની યાત્રાઓમાં દ્રવ્ય
વ્યય કરી પિતાને જન્મ સફલ કર્યો હતો. જેને લખમાઈ પત્નીથી કાલૂ નામને વિનયી સુપુત્ર હતો; તેને જસમાઈ, લલિતાદે, વીરાઈ નામની પત્નીઓ હતી. તે કાલુશાહે જિનભવન, જિનમૂર્તિ, જિનાગમ તથા ચતુર્વિધ જૈનસંઘ એ ૭ ક્ષેત્રમાં અને દીન જનેના ઉદ્ધારમાં પાર્જિત દ્રવ્યને વ્યય કર્યો હતે. વાચક મહીસમુદ્રગણિના સદુપદેશથી વિક્રમની ૧૬ મી સદીના ઉત્તરાર્ધમાં ચિકોશ-જ્ઞાનભંડારમાં સ્થાપન કરવા માટે તેણે વૃત્તિ સાથે સિદ્ધાંતસૂત્ર લખાવ્યાં હતાં. તેમાંની લીંબડી ભંડારની આચારાંગ-નિર્યુક્તિ તથા વડેદરાના જેવજ્ઞાનમંદિરમાં રહેલી વિ. સં. ૧૫૫૧ માં લખાયેલી પિંડનિર્યુક્તિ પુસ્તિકાના અંતમાં એ ઉલ્લેખ છે.
કર્યો હતો કામસૂત્ર લખ વડોદરા
મંત્રી પેથ, પાર્શ્વનાથ-વિવાહલઉ( કવિત)માં–
(માઈ ! એ નવરહ સહ-દૂઆરિ–એ ઢાલ ) “સરસતિ સામિણિ! કરઉપસાઉ, મઝ મનિ એઉ ઊમાહલુ એક ધવલ-બંધિં બહુ લાગઉ ઢાઉ, ગાય જિણ જીરાઉલુ એ. ૧ મૂલ ચરિત્ર પ્રભુ કેરલ પાસ, ભાવિહિં ભવિયણ! સાંભલઉ એ; સાંભલતાં હુઈ પુણ્ય-પ્રકાસ, હલઈ ભવંતર દેવના એ. ર” ૧ “ શ્રીરાગુંગા-જોવત–પર્વાચિત્રાપુ !
वित्तव्ययसफलीकृतजन्मा तद्वधूः लषमाई ॥ ३ ॥" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com