________________
પ્રકટ થયેલા જીરાવલા પાનાથ.
૭૫
વિ. સં. ૧૫૧૭ માં ભાજ-પ્રખધ વગેરે રચનાર રત્નમંદિરગણિએ રચેલી ઉપદેશતરંગિણી( ય. વિ. ગ્રં. પૃ. ૬ )માં પુરુષ-પ્રવર્તિત તીર્થોના ઉલ્લેખ કરતાં જીરાપલ્લીનુ નામ પહેલાં દર્શાવ્યું છે.
ગુણરાજ
વિક્રમની ૧૬ મી સદીના પૂર્વાર્ધમાં સુમતિસુ ંદર આચાર્યની મધુર વાણી સાંભળીને શ્રદ્ધાળુ સગૃહસ્થ પર સ`ઘવીમાં વેલ્લાક જિન-યાત્રા કરવા ઇચ્છા થતાં સુલતાન તરફનું ફરમાન મેળવી સંઘ લ માંડવગઢ( માળવા )થી રતલામ આવ્યા, ત્યાં ખીજા સઘા મળ્યા. એવી રીતે પર બાવન સંધવીએએ સંધા સાથે ઈડરમાં યાત્રા-પૂજા, ગુરુ-વંદન કર્યા પછી વિચાર્યું કે– ખીજા દેવાથી ન હરી શકાય તેવી મેાટી મેટી આર્તિપીડા હરનાર, તથા ઇષ્ટ સુખ કરનાર શ્રીપાર્શ્વનાથ, હાલમાં જીરપલ્લિપુરમાં છે, તેા એની યાત્રા પહેલાં કરીએ ’ એવા વિચાર કરી તે સંઘવીઓએ ત્યાં જઇ પાર્જિનને નમન કર્યું હતું. વિચિત્ર મહેસ્રવા કર્યા હતા. ત્યાં સંઘવી ગુણરાજે સેકડા રૂપીઆવડે ઇંદ્રમાલા પહેરી હતી.૧ ’–વિ. સ. ૧૫૪૧
१ " परदेवाहार्यमहामहार्तिहर्ता तथेष्टसुखकर्ता । श्री आश्वसेनिरधुना प्रभुरास्ते जीरपल्लिपुरे ॥ तत् प्रथममस्य यात्रा क्रियते मत्वेति सङ्घपतयस्ते । गत्वाऽऽशु तत्र नेमुस्तं वामेयं गुणामेयम् ॥
रचयन्ति स्म विचित्रानत्र महांस्ते मुदेन्द्रमालां च । गुणराजसङ्घराजः स्वाढ्यशतैः पर्यधाद्बहुभिः ॥
,,
—ગુરુગુણરત્નાકર કાવ્ય (સાઁ ૨, લેા. ૮૫ થી ૮૭ ય. વિ. ગ્રં.)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat