________________
પાવાગઢથી વડેદરામાં વાજ વણિ અલિ કરિય, ભેરિય પ્રથમારંભિક પાન-તણુઈ મિસિ ઊડિય, ગડિય કદલિય-ચંભિક બહુફલી નમઈ બીજુઉસ્થિ, મઉરિય અંબ રસાલ, સહજિ સુભાગતિ યડલા, સુયડલા ખેલય ડાલ. ૨૦ મધુકર ન દિહિ પક, ચંપક અતિ અભિરામ, વનસિરિ દીપ ઊતારતિ, આરતિયા સિરિ કામ; વેલેલ પાડલ કણિય, અરુણિય દાડિમ લિ, લી જઈ એક વાટડી, વાટડી છાડઈ ભૂલિ. ૨૧ પરિમલ દસ દિસિ વાસઈ, વાસઈ સારસ હંસ, ખેલઈ નારિ સરીસઈ, રીસઈ સઈ અવતંસ; પંથિ જિ વહ અકારણ, દારણ તાહ જ બીર, હરષ કરઈ તીહ કેતક, જેતક સાધઈ વીર. ૨૨ પંથિક પથિય સોણિય, સેણિય કુસુમ પલાસ, દેષ(ખ)વિ તરુણ પ્રવાસુય, હાસ્ય છુંડય આસૂફ વણસઈમાહિ પસાયણિ, રાયણિ અનુ કણયાર, અવર મનહર ગયર, તરુયર ફલિય અપાર. ૨૩ તિણિ ખણિ ત્રિભુવન કંપઈ, ચંપાઈ રતિપતિ સીમ, મોર મધુર સરિ આલવઈ, જાલવઈ વિરહિણી કીમી વિરહિણિ એક ભઈ “સહિ! કહિ કિમ આવઈ નાખુ?, મઝ તનિ સીતલિ ચંદન, ચંદ ન ફેડઈ દાહ ?”. ૨૪
એકિ ભણઈ “કુલ–દેવતિ, સેવતિ તૂ જગસામિ, પ્રિય પદેસિ પહૂતઉ, મૂતઉ કવણ વિરામિ ;” ઈણિ પરિ જગ જગડંતઉ, કંતઉ રતિ વર નારિ,
સહિઉ વસંતિહિ ધાઈલ, આઈઉ પાસહ બારિ. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com