________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ,
ઢોખઉ જાત્રણિ ખેલિય, ભેલિય મનિ નવકાર, પાસ–ભગતિ અધિકેરિય, ફેરિયમનહુ મઝાર; અવસરું નહી અમીણ, હીણુ ચિંતય મારું, બુદ્ધિ વિમાસિય નાઠ, ધાડઉ રતિ-ભરતાર. ૨૬ પ્રભુ પગિ લાગિ મનાવઇ, આવઇ માસ વસતુ, જય જય રવુ જગિ વાજિંઉ, ગાજિઉ જિષ્ણુ જયવંતુ જાત્રિય હરષિ અંકૂરિય, પૂરિય સવિ મનિ આસ, પ્રભુ-દરિસણિ વલિ કામિ, પામિઉ નિજ નિજ વાસ. ૨૭ સિરિજીરાઉલિ–નાયક, દાયક બુદ્ધિ અપારુ, ઇપિરિ · પુર પુરિ ગાઇ, છાજઇ તૂ અવતારું; થંભણુપુર સેરીસ, દીસ મહિમા સારુ, લવદ્ધિય કરહેડઉ, ફેડઉ
૭૧
દુરિત–વિકારુ. ૨૮
રાખિઉ જિણિ સ`પ્રેસર, અવસર સારંગપાણિ, જરાસંધુ અલિ પ્રીતઉ, જીતઉ ાસુ પ્રમાણિ; પંચાસર ચિંતામણિ, નવપāવ નવખંડુ,
પાિિંદુ જયઉ જિંગ, સાહિંગ દાન અખડું. ૨૯ ચઉદઅત્તીસઈ સંવિત, સંમતિ લે ગુરુ-પાસિ, જીરાલિ-પતિ ગાઇઉ, છાઇઉ જગ જસ વાસિ; પાસહ ફાગુ સુ નઉ, ચંદઉ જા અભિરામુ, સા(સા)હુઇ મેરુ સુ ન દઉં, નંદઉ મુનિજન વા(ના)મુ. [૩૦] ઈતિ શ્રી જીરાપક્ષી–પાર્શ્વનાથ-કણુ સમાસઃ ।”
—પૃ. ૩૯ ની ટિપ્પનીમાં દર્શાવેલાં ૯ થી ૧૧ ત્રણ પદ્યો પશુ એ જ વિ. સ’. ૧૫૧૯ માં લખાયેલી પ્રતિ( પત્ર ૨૭૩-૪)માં રહેલ પાર્શ્વનાથ-ચરિત્રરૂપ વિજ્ઞપ્તિમાંનાં છે. એ જ પ્રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com