________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
ઈણિ મહિમા-ગુણિ રંજિય, અંજિય નયણ વિસાલ, મુખિ તંબાલિ સુરંગિય, રંગિય અધર પ્રવાલ, લડહિય તનિ લડસડતીય, ઘડતીય ભાવ રસાલ, નેહ-ગહિલિય હિયડુલા, પ્રિયતુલા જંપઈ બાલ. ૯ જઈ પ્રિય! પ્રેમ અકારિમ, વારિ મ ત અહ આજુ, પાસુ વંદાવિ કહિ વરિ, અવરિ ન ભૂષણિ કાજુ, ઘરણિ–વયણિ મંચિય, ચંચિય સવિ ભરતાર, સેવન અનઈ સુગંધહિ, બંધહિ કહિ કિમ વાર? ૧૦ તક્રિમણ પંથિ વિવાહણ, વાહણ વેગહિ જૂત, પાસ જિસર સુંદર, મંદિરિ–બારિ પહૂત દરિસણિ સામિઉ દીઠઉ, મીઠઉ અમિય-સમાણુ, પૂજ-મહિમ અતિ પિય, રોપિય પુણ્ય-પ્રમાણિ. ૧૧ આવિય મેછિ અખંડિત, મંડિત નિજ નિજ વેસિ, ચઉદિસિ તણિય સુયાલિય, બાલિય મંડપ–દેસિ; જસુ મુખ-કમલ નિરુપમ, રૂપ મ દિઉ સસિ–બિંબિ, સરલ તરલ જસુ વણિય, લીણિય રમઈ નિતંખિ. ૧૨૪૪૪ તિણિ અભિમાનહિ રતિપતિ, રતિ–પતિ માસ વસંત,
(ખ)ભ ભણુ અવતારિઉ, ભારિઉ કુસુમ હસંત, ગિરિવરિગિરિવરિપુરિ પુરિ, વનિ વનિ પરિમલ સાર, દીસઈ વિહરાય જણ સઈ, વણસઈ ભાર અઢાર. ૧૮ દક્ષિણ વાઉ મહીતલિ, સીતલ લહકિઉ જામ, વિરહિ-નીસાસડે કાલઉં, બાલઉ બહિકિઉ તામ; સકલ કમલ-વનિ મહકિય, ટહકિય કોયલ જાણ, પંચિય મનિ દુખ ધરતિય, વિરતિય મનમથ-આણ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com