________________
[3]
ઉપયોગી અપ્રકટ ગ્રંથાને પ્રશસ્ત પદ્ધતિએ સશેાષિત કરી પ્રકાશમાં મૂક્યા અને દેશ-વિદેશના વિદ્વજનાનુ લક્ષ્ય એ તરફ ખેંચ્યું. જેમના ગ્રંથાને યુનિવર્સિટીએ પણુ પરીક્ષ્ પાઠ્ય પુસ્તકામાં મહત્ત્વનું સ્થાન આપ્યું.
જેમણે છટાદાર સસ્કૃતમાં મહત્ત્વની ઐ. પ્રસ્તાવનાએ તથા હરિભદ્રસૂરિ–ચરિત ( સ. ૧૯૭૩ ) જેવા નિધા રચીને અને ગુજરાતીમાં હેમચદ્રાચાર્યના પ્રાઢ પાંડિત્યના પરિચય કરાવીને પ્રસંગાનુસાર પાશ્ચાત્ય વિદ્વાનેાની ભ્રાન્તિયાનાં પણ યુક્તિ-વિવેક-પૂર્ણાંક પ્રામાણિક નિરસના કર્યા (‘ જૈનશાસન સ. ૧૯૬૭ વે.થી ભાદ્રપદ), ભારતવર્ષની ભન્ય વિદ્વત્તાનું વાસ્તવિક ઉચ્ચ સ્થાન જગત્માં પ્રસિદ્ધ કર્યું. જેમણે દેવી શારદાના આરાધન સાથે લક્ષ્મીદેવીનું પણ ચેાગ્ય આરાધન કર્યું; વિદ્યાને વાસ્તવિક સ્વરૂપમાં અકરી અને યશસ્કરી મનાવી.
જેમણે સાજન્યાદિ સદ્ગુણેાથી અને સત્ક બ્યાથી, પ્રાચીન સાહિત્યના પરિશીલનથી, અધ્યયન-અધ્યાપન, સંશાધન-સંપાદન જેવા વિદ્યાવ્યાસંગથી જીવનની અમૂલ્ય ક્ષણેાને સાક કરી, પેાતાની શક્તિયાને સન્માર્ગમાં વાળી તેના સદ્વ્યય કર્યો. ક્ષણભ ́ગુર વિનશ્વર અસાર દેહ દ્વારા પણ ચિરસ્થાયી સારભૂત યશેામય દેહ રચ્યેા. જેમણે કલકત્તા-વિશ્વવિદ્યાલય( યુનિવસિટી )માં સ. ૧૯૭૪ થી પ્રાકૃત-સ ંસ્કૃતાદિભાષાના વ્યાખ્યાતા– અધ્યાપક અને પરીક્ષક તરીકે વીશ વર્ષો પર્યંન્ત વિશદ સેવા મજાવી ઘેાડા સમયથી જ નિવૃત્તિ સ્વીકારી હતી.
મીરજના પ્રખ્યાત કુશલ ડાક્ટરો જે વ્યાધિના પ્રતિકાર કરી શક્યા નહિ; તે કેન્સર જેવા દુઃસાધ્ય ક્લિષ્ટ વ્યાધિએ દુર્દેવથી એકાદ વર્ષોથી કષ્ટ ઉત્પન્ન કર્યું હતું, છતાં કર્મ-વિપાકને સમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com