________________
૬૦
પાવાગઢથી વડોદરામાં દાનગુણપૂર્ણ, દેવ-ગુરુ-ભક્ત, દેવકુલપાટક(દેલવાડા)માં
વિધિચૈત્ય આદિનાથ–ભુવનના દક્ષિણ મેલાદેવીની યાત્રા પાર્શ્વમાં કરાવેલા શ્રેષ્ઠ અષ્ટાપદ-પ્રાસાદમાં
સમલિકાવિહાર, ગાધિરૂઢ ભરત અને મરુદેવીની મૂર્તિ, તથા અનેક બિંબ અને ગુરુ–મૂર્તિ સાથે ૧૭૦ જિન-બિબે કરાવનારી, ૩૬ શ્રેષ્ઠ પ્રભાવનાપૂર્વક ઉત્તરાધ્યનનાં ૩૬ અધ્યયને વંચાવનારી–વ્યાખ્યાન કરાવનારી, સંઘપતિ–પદવી ધરાવનાર સં. રણમલ, સં. રણધીર પ્રમુખ પરિવારવાળી, સાહ સહણ મોકલરાણાના પ્રધાન)ની માતા મેલાદેવી(મેવાડના મંત્રી રામદેવની ભાર્યા) સુશ્રાવિકાએ ચતુર્વિધ સંઘને શત્રુંજય, જીરાપલ્લી, ફલવર્ધિતીર્થોની યાત્રા કરાવી હતી. તેણીએ વિ.સં. ૧૪૮૬ વૈ. શુ. ૫ મે લખાવેલી અને ખ. ગ. જિનવર્ધનસૂરિશિષ્ય પં. જ્ઞાનપંસગણિને પઠન-પાઠનાદિ માટે અર્પણ કરેલી સંદેહદલાવલી–વૃત્તિના અંતમાં એ ઉલ્લેખ છે. મેલાદેવીના વિશેષ પરિચય સાથે લીંબડી–જેનભંડારની પુસ્તિકાનું એ અવતરણ દેવકુલપાટક(ય. વિ. ઍ. પૃ. ૨૩)માં પ્રકટ થઈ ગયું છે. વિ. સં. ૧૪૯૧માં રાણા શ્રી કુંભકર્ણના રાજ્યમાં ઉપકેશ
જ્ઞાતિના શાહ(પ્રધાન)સહણ શાહ સારંગે જીરાઉલાના સમ ધર્મચિંતામણિ પાર્શ્વનાથ )ની પૂજા
નિમિત્તે દેઉલવાડા(મેવાડ)ની માંડવી ઉપર ૧૪ ટૂંકા લાગે કર્યો હતે. તે સંબંધના શિલાલેખમાં તે ગ્રાસ કેઈ ન લેપે તે માટે રાણા હમીર, ખેતા, લાખા, મોકલી
१. “श्रीचतुर्विधसंघस्य कारितश्रीशत्रुजय-जीरापल्ली-फलवर्धितीर्थयात्रया સાપુશ્રીનામત્રા મે ત્રાવિયા...”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com