________________
પ્રગટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૬૧
અને રાણા કુંભકર્ણની આણુ તથા સંઘની આણુ દીધા પછી જીરાઉલા અને શત્રુંજયના સમ આપ્યા છે.
ખરતરગણુ–નાયક જિનકુશલસૂરિના પ્રશિષ્ય ૫. વિનયપ્રભના શિષ્ય સાધુ ક્ષેમકીર્તિ પ્રસિદ્ધ વાચક્ષેમકીર્ત્તિ નાચાય વિક્રમની ૧૫ મી સદીમાં થઇ ગયા, જેમણે વાણી—દીપિકાથી ઠેકાણે ઠેકાણે મિથ્યાત્વ–અંધકાર દૂર કર્યા હતા. જેમણે ૧૧૦ વિદ્વાન શિષ્યા તૈયાર કરાવ્યા હતા. જીરાપલ્લી-પાર્શ્વની ઉપાસનાથી આચાર, વિચાર, વિધિ, વિહાર અને વિનેયજન વિષયમાં તેમની સાતિશયતા થઇ હતી. જેઓએ પાતાના આંતકાલ જાણી મહિના પહેલાં અનશન સ્વીકારી સિદ્ધશૈલને પ્રણામ કરવા પ્રયાણ કર્યું હતુ. તેમના પ્રશિષ્યના શિષ્ય પાક ક્ષેમરાજે વિ. સ. ૧૫૪૭ માં હિંસારકેાટ–વાસી શ્રીમાલવંશી, પટ્ટુપર્પટગેાત્રી શ્રાવકરત્ન દાદના આગ્રહથી રચેલી સ્વાપન્ન પ્રા. નવી ઉપદેશસતિકાની વિસ્તૃત ટીકાની પ્રશસ્તિમાં એ જણાવ્યું છે.
૧ संवत् १४९१ वर्षे कार्तिक शुदि २ सोमे राणाश्रीकुम्भकर्णविजयराज्XX ग्रां जि को लोपई तेहरहिं राणाश्रीहमीर राणाश्रीषेता राणाश्रीलाषा राणामोकल राणाकुंभकर्णनी आण छइ । श्रीसंघनी आण | जीराउला श्रीशत्रुंजयना सम ।
""
-વિશેષ માટે જૂએ સ્વ. શ્રીવિજયધ`સૂરિ–સ ંપાદિત દેવકુલપાટક ( 4. fà. 21. 4. 33 ).
'
''
૨. जीरापल्ली - पार्श्वोपासनतो यस्य सातिशयताऽऽसीत् । आचारे च विचारे विधौ विहारे विनेयजने ॥ —ઉપદેશસપ્તતિકા–પ્રશસ્તિ ( જૈનધમ પ્ર. સભા, ભાવ. ).
www.umaragyanbhandar.com
46
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat