________________
૫૮
પાવાગઢથી વડોદરામાં લખાયેલી કવિ મંડનની કૃતિ પાટણના જેનગ્રંથભંડારમાં જોઈ શકાય છે.
તથા સંઘપાલ દેહડના સુપુત્ર સં. ધનરાજે વિ. સં. ૧૪૦માં મંડપદુર્ગ(માંડવગઢ)માં રચેલ શૃંગાર, નીતિ, વૈરાગ્ય-ધનદ શતકત્રય પ્રસિદ્ધ થઈ ગયેલ છે.
જીરાવલા-પાર્શ્વનાથ ચૈત્યમાં દેવકુલિકાઓ. વિ. સં. ૧૪૮૩ વર્ષમાં પ્રથમ વૈશાખ શુ. ૧૩ ગુરુવારે અંચલગચ્છના મેરૂતુંગસૂરિના પટ્ટધર જયકીર્તિસૂરિ સુગુરુના ઉપદેશથી પત્તન(પાટણ)નિવાસી ઓસવાલજ્ઞાતિના મીઠડીયા કુટુંબે રાઉલા-પાર્શ્વનાથના ચૈત્યમાં ૩ દેવકુલિકાઓ કરાવી હતી [પૂ. નાહર-જૈનલેખસંગ્રહ નં. ૧, લે. ૯૭૩].
વિ. સં. ૧૪૮૩ વર્ષે ભાદ્રવા વદિ ૭ ગુરુવારે તપાગચ્છના ભુવનસુંદરસૂરિના ઉપદેશથી કલવર્ગાનગરના એસવાલ જ્ઞાતિના
सर्वत्रागतसङ्घपालनपरो वंशे प्रयातोन्नति
वित्ताजिभिरंशुकैर्बहुविधैः संपूरयन् तं पृथक् ॥" श्रीमङ्गलाख्ये नगरे सुयात्रां सुतीर्थ आल्हाभिधसङ्घपाल: । दानं ददानः सततं जनेभ्यो वित्तौघपूर्णः प्रथितः पृथिव्याम् ॥
जीरापल्लीमहातीर्थे मण्डपं तु चकार सः ।
उत्तोरणं महास्तम्भ वितानांशुकभूषितम् ॥ श्रीपाहूसङ्घाधिपतिश्चकार यात्रां स्वकीयैर्गुरुभिः समं सः । दानाय तुष्टो जिनभद्रमुख्यैीरादिपल्ल्यर्बुदनामतीर्थे ॥"
–કાવ્યમનહર સર્ગ છે, લે. ૨૩, ૩૧-૩૩
[[ બહેમચંદ્રાચાર્ય–ગ્રન્થાવલી–મંડનગ્રંથ-સંગ્રહ]. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com