________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
જીરાપક્ષી–તીમાં મંડપ વગેરે.
વિક્રમની ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં, માંડવગઢ(માળવા)ના પાતશાહ આલમશાહના રાજ્યમાં સાનગિરા શ્રીમાલ વંશમાં થઇ ગયેલા રાજમાન્ય અધિકારીઓમાં ૐઋણુશાહના ૬ સુપુત્રા—૧ ચાહડ, ૨ બાહુડ, ૩ દેહડ, ૪ પદ્મસિ'હ, ૫ અહ્વરાજ અને ૬ પાહૂ મુખ્ય હતા. એમાંના સંધવી ચાહડે જીરાપલ્લી અને અંદિરિ તીર્થની યાત્રા કરતાં ત્યાં ઘણા દ્રવ્ય-વ્યય કર્યો હતા, ઉત્તમ રીતે સંઘનું પાલન કરતાં વંશને ઉન્નત કર્યાં હતા. તથા પાંચમા શ્રીમાન્ આલ્હા સઘપાલે મંગલનગર સુતીમાં યાત્રા કરી હતી. મનુષ્યાને નિરંતર દાન આપતાં તે પૃથ્વીમાં પ્રખ્યાત થયા હતા, તેણે જીરાપલ્લી મહાતીર્થ માં ઉંચા તારણવાળા, મેાટા થાંભલાવાળા ચંદરવાના વચ્ચેાથી વિભૂષિત મંડપ કરાવ્યે હતા. ૬ ઠ્ઠા દાની સંઘવી પાહૂએ જિનભદ્ર વગેરે ગુરુઓની સાથે જીરાપલ્લી, અર્બુદ નામનાં તી'માં યાત્રા કરી હતી.
સઘવી આલ્હા, પાહૂ
૫૭
કાવ્યમ ડન, અલંકારમંડન, ચપૂમડન, સંગીતમંડન, મંડનકાદ ખરીદર્પણુ, શૃંગારમડન, સારસ્વતમંડન, ઉપસર્ગ - મડન, ચંદ્રવિજય પ્રબંધ વગેરે રચનાર કવિ અને રાજ-માન્ય મંત્રી જિનભક્ત સંઘતિ સડન, પૂર્વોક્ત બાહુડના પુત્ર હતા; જેના પરિચય સબંધમાં મહેશ્વર કવિએ ૭ સર્ગાવાળુ' કાવ્યમનાહર કાવ્ય રચ્યું હતું. વિ. સ. ૧૫૦૪ માં " जीरापल्ल्यभिधानके पुरवरे श्रीचाहङः सङ्घपो यात्रां संविदधे तथाऽर्बुदगिरौ तीर्थे व्ययं तादृशम् ।
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com