________________
પાવાગઢથી વડેદરામાં.
યાત્રા-સ્તો. વિક્રમની ૧૪ મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન, સુલતાન મહમ્મદ તઘલક પર પ્રભાવ પાડનારા જિનપ્રભસૂરિએ “કામિલાપુરપતિ રવૈવર્ત પ્રારંભવાળું ૧૫ પદ્યમય જીરાપલ્લીપાર્શ્વ–સ્તવન રચ્યું હતું–તેને ઉલેખ અમે “જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ ' પુસ્તક(પૃ. ૧૩)માં કર્યો છે.
વિ. સં. ૧૩૮૭ માં સતિશતસ્થાન વગેરે ગ્રંથ રચનાર તપાગચ્છ-નાયક સંમતિલકસૂરિએ શત્રુંજય મહાતીર્થમાં વંદન કરેલ જિન–બિંબની સંખ્યા સૂચવી છે, તેમાં ચિલતલાવડી સમીપે અલક્ષ–દેવકુલિકામાં અજિતનાથ ભવનમાં અને જીરાપલ્લી-પાશ્વ—ભવનમાં ૧૪ જિનેને વંદન કર્યું હતું
" वर्षे ख-वेद-देवेन्दु १३४० मिते माघस्य पञ्चमी ।
या सिताऽऽसीत् तत्र मन्त्री निमित्तैः प्रास्थितोत्तमैः ।। ततो नागइदे नत्वा नवखण्ड जिनाधिपम् । जीरापल्ल्यां ययौ सङ्घो गृहीताभिग्रहव्रजः ॥ ननाम कामनाकोटिपूरकं दुःखदूरकम् । महिमासुन्दरं स श्रीपार्श्व भोगपुरन्दरम् ॥ प्रभावसौरभाकृष्टाः स्तुतिझंकारिणोऽभितः । यस्यायान्त्यनघाः सवा भृगौघाः स्वस्तरोरिव ॥ तस्य स्नात्रं श्रियः पात्रं पूजां कोटिप्रसूनजाम् । धूपं षण्मणकर्पूररूपं निर्माय धीसखः ॥ आमुक्तमौक्तिकं हेमतन्तुगर्भदुकूलकम् ।
વિતા મesaખાદ્ રિતમ્ ” સુકૃતસાગર (તરંગ ૩, લે. ૧૩૯, ૧૪૧; ત. ૮, . ૭, ૪૪ થી ૪૮.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com