________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
વિ. સ’. ૧૪૪૦ વર્ષે પાષ છુ. ૧૧ બુધે, ઉષકેશજ્ઞાતિના શ્રાવકે કરાવેલ, જીરાપટ્ટી શાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ શાંતિનાથખિખ, વડાદરામાં દેહરાપેાળમાં ગાડીજી પાર્શ્વનાથજિનાલયમાં છે ( બુદ્ધિ, જૈનપ્રતિમાલેખસ’ગ્રહ લા. ૨, લે. ૨૧૪).
४७
વિ. સ. ૧૪૪૯ માં વૈ. શુ. ૬ શુકે, પ્રાગ્વાટજ્ઞાતિના ન્ય. ચાહડ, ભાર્યા ચાંપલદેના પુત્ર જેસલે પેાતાની માતા–નિમિત્ત કરાવેલ પદ્મપ્રભજિન-મિત્રની પ્રતિષ્ઠા જીરાપલ્લીંગચ્છના શાલિભદ્રસૂરિએ કરી હતી[અણુ દ–પ્રાચીનજૈનલેખસ દોહ લે. ૬૦૩].
વિ. સ. ૧૪૬૮ વર્ષ વૈ. વ. ૩ શુક્રવારે, ઉપકેશજ્ઞાતિના ઠં. રામની ભાર્યાં દેઇના પુત્ર માધવે પેાતાની માતાના શ્રેય માટે કરાવેલ શ્રીશ્રેયાંસનાથ-પંચતીથી પ્રતિમા જીરાપલ્લીય ગચ્છમાં શાલિભદ્રસૂરિના પટ્ટ પર થયેલા વીરભદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી હતી, જે ખ'ભાતમાં ભ્રાંયરાપાડામાં નવખંડાપાર્શ્વ-જિનાલયમાં છે( બુદ્ધિ. જૈનપ્રતિમા-લેખસ ંગ્રહ ભા. ૨, લે. ૮૭૪ ).
વિ. સ. ૧૪૭૭માં વૈ. ઉપદેશજ્ઞાતિના દે. પાંચાએ સાચાનિમિત્તે કરાવેલ મહાવીરજિન-બિંબ જીરાપક્ષીયગચ્છના ભ. શાલિભદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કર્યું હતુ, તે માતરમાં સુમતિનાથના આવજિનાલયમાં છે( બુદ્ધિ. જૈનપ્રતિમાલેખસ'ગ્રહ ભા. ૨, લે. ૪૬૧)
વિ. સ. ૧૪૮૩ વર્ષે વૈ. જી. ૫ ગુરુવારે, એસવાલજ્ઞાતિના સદાએ માત-પિતાના શ્રેય માટે કરાવેલ ચંદ્રપ્રભબિંબની પ્રતિષ્ઠા જીરાપટ્ટીગચ્છના ભ. શાલિભદ્રસૂરિના પટ્ટ પર થયેલા ઉદયરત્ન•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com