________________
૪૬
પાવાગઢથી વડોદરામાં
પિતા પ્રતિ કહી. તિઈ ધાંધલઈ આશ્ચર્ય જાણું તે દૂધ-ઝરણભૂમિકા ખણી. એતલઈ ઘણુ કાલની શ્રીપાસ-મૂર્તિ પ્રગટ હૃઈ. એતલઈ અધિષ્ઠાયકે સ્વપ્ન દીધે-તે મુઝને જીરાઉલી નગરઈ થા. તિવારઈ ધાંધલઈ પ્રાસાદ નીપજાવી મહોત્સવે વિ. સં. ૧૧૯૧ વર્ષિ શ્રી પાર્શ્વને પ્રાસાદે થાપ્યા. શ્રીઅજિ. તદેવસૂરીશું પ્રતિક્ષા. ઘણા દિન તાઈ શ્રી પાર્શ્વનાથની ભક્તિ સાચવત છે. ધાંધલ સદગતીને ભજનાર હુએ. તે શ્રી પાર્શ્વપરમેશ્વર જે જીરાપલ્લીનગરઈ રહ્યા. સકલ ભકિત લોકની વાંછાપૂરક મારિ-ઉપદ્રવ–નિવારક પ્રભાવ તીર્થ હુએ. યતઃ– " प्रबलेऽपि कलिकाले स्मृतमपि यन्नाम हरति दुरितानि । कामितफलानि कुरुते स जयति जीराउलीपार्श्वः ॥"
ઈણિપરિ શ્રીછરાઉલ્લી પાશ્વ—ઉત્પતિઃ | પુનઃ વિ. સં. ૧૧૯૧ વર્ષિ દીલ્લીનગરે વિહાતી પઠાણ આવ્યા, ચહૂઆણુનઈ કાત્યાન્વેચ્છાણુ હૂઓ. ”
જીરાપલ્લી-ગચ્છના ઉલ્લેખે. જીરાપલ્લી(જીરાવલા) સ્થાનના નામથી અંકિત થયેલે એક ગરછ પણ પ્રસિદ્ધિમાં આવ્યું છે. આ ગચ્છના આચાર્યોએ વિક્રમની ૧૫ મી સદીમાં તથા તે પછી પ્રતિષ્ઠિત કરેલી જૈન પ્રતિમાઓ જાણવામાં આવી છે
સં. ૧૪૦(૮)૬ માં જીરાપલ્લી રામચંદ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ આદિનાથ-બિંબ ઉદયપુર(મેવાડ)માં છે. સદ્દગત બાબુ પૂરણચંદજી નાહરના પ્ર. જૈનલેખસંગ્રહ નં. ૨, લે. ૧૦૪૯)માં જણાવેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com