________________
પ્રકટ થેયેલા જીરાવલા પાર્શ્વનાથ.
* [૩] તેહવઈ શ્રીમરુદેશી રાઉલી–તીર્થની ઉત્પત્તી ડૂઈ. આબૂની પાર્સિ જીરાઉલી–ગામઈ ઘસિરાત્રિ છે. શ્રીધાંધલ રહે છે. તેની ગે સેહલી–નદીનાં કાંઠઈ બોરડીની જાલમાંહી સીમાડે જાઇ છે. તિહાં દૂધ ઝરઇ. સંધ્યા-સમયઈ તે
વણિક-ઘરે દૂધ ન દીઠ, તિવારઈ તે ધાંધલ ગૃહસ્થ જાણઈ જે કઈ સીમઈ દેહીને દૂધ લીધું છે. તેની બ્રાંતી તેણે સંઘાતે પુત્રને મેક. જિહાં ગે ચરઈ તિહાં પૃથ્વીનઈ ઠિકાંણિ દૂધ ઝરી ગઈ. તે દેખી પુત્ર ઘરે આવી દૂધ-ઝરણ વાત ततश्च भगवदधिष्ठायकदेवेन श्रीसद्धे प्रत्यूहोपशान्तिविधानार्थं गुटिकासप्तकं दत्तं कथितं च गुरवे देयं तेनाप्यानीय गुरवे समर्पिताः सप्त गुटिकाः । तत्प्रभावात् सङ्के विशेषतः ऋद्धि-वृद्धी जाते इति तत् श्लोकत्रयं च सप्तस्मरणमहास्तोत्रेष्वसौवन्महास्तोत्रस्य प्रान्ते पठ्यते
जीरापल्लिप्रभु पार्श्व पार्श्वयक्षेण सेवितम् । अर्चित धरणेन्द्रेण पद्मावत्या प्रपूजितम् ॥ १ ॥ सर्वमन्त्रमयं सर्वकार्यसिद्धिकरं परम् । ध्यायामि हृदयाम्भोजे भूत-प्रेतप्रणाशकम् ॥ २ ॥ (युग्मम् ) श्रीमेरुतुङ्गसूरीन्द्रः श्रीमत्पार्श्वप्रभोः पुरः।
ध्यानस्थितं हृदि ध्यायन् सर्वसिद्धिं लभे ध्रुवम् ॥ ३॥" * વિ. સં૧૮૦૬ વર્ષ પર્યન્તના વર્ણનવાળી સુવિહિત તપાગ૭-પટ્ટધરનાની વીર-વંશાવલી, જે જૈનસાહિત્ય-સંશોધક(ખંડ ૧,
અં. ૩ જા ના પરિશિષ્ટ)માં સં. ૧૯૬૨ની હ. લિ. નકલ પરથી શ્રીયુત જિનવિજયજી દ્વારા સંપાદિત થઈ છે. તેમાં વિ. સં. ૧૧૯૧ સાથે
અજિતદેવસૂરિના સમયની આ ઘટના પૃ. ૩૧માં જણાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com