________________
- પાવાગઢથી વડોદરામાં એ સ્તોત્રની પંજિકા–વ્યાખ્યાના અંતમાં તે વ્યાખ્યાકારે જણાવ્યું છે કે- એ મહાસ્તોત્ર કર્યા પછી કેટલેક દિવસે પરમગુરુ મેરૂતુંગસૂરિએ ક્ષીણુજઘા-બળવાળા થતાં જીરાપદિલપાર્શ્વ તરફ ચાલેલા સંઘ સાથેના કેઈ સુશ્રાવકના હાથે ભગ વંતના મહિમા-સ્તુતિરૂપ ૩ લેક પત્રિકામાં લખીને મોકલ્યા હતા, અને શ્રાવકને કહ્યું હતું કે- ભગવંતની આગળ આ અહારી પ્રણતિરૂપ પત્રિકા મૂકવી. ” ત્યાર પછી સંઘ સાથે શ્રાવક ત્યાં ગયો હતો અને તેણે ભગવંતની આગળ પત્રિકા મૂકી હતી. તેથી ભગવંતના અધિષ્ઠાયક દેવે શ્રીસંઘમાં વિઘોની ઉપશાંતિ કરવા માટે ૭ ગુટિકાઓ આપી હતી, અને કહ્યું હતું કે “તે ગુટિકાઓ ગુરુને આપવી” તેણે પણ લાવીને તે ગુરુને સમર્પણ કરી હતી. તેના પ્રભાવથી સંઘમાં વિશેષ પ્રકારે રદ્ધિ-વૃદ્ધિ થઈ હતી. તેથી તે ૩ કલેકનું પણ ૭ સ્મરણે( અંચલગચ્છમાં પઠન-પાઠન કરાતાં )માંના આ મહાસ્તંત્રના અંતમાં પઠન કરવામાં આવે છે. ”
१. “अथ च युगप्रधानश्रीविधिपक्षगच्छाधिराजश्रीमेरुतुङ्गसूरिभिः श्रीवढिआरदेशे लोलपाटकनगरे सोपसर्गे जाते इष्टदेवस्य श्रीजीरापल्लिपार्श्वनाथस्य भगवतस्त्रैलोक्यविजयनाममहामन्त्र-यन्त्रगर्भ स्तोत्रं कृतं तत्प्रभावाद् विषममृतं जातम् ।
રૂતિ શ્રીરિઝગમોસ્તોત્રય જ્વાલા ! ” अथ चैतन्महास्तोत्रकरणानन्तरं कतिचिद् दिनैः परमगुरुभिः श्रीमन्मेरुतुङ्गसूरिभिरेव क्षीणजङ्घाबलै: श्रीजीरापल्लिपार्श्व प्रति चलितसङ्घन साधं कस्यचित् सुश्रावकस्य हस्तेन भगवत्स्तुतिमयं समहिमं श्लोकत्रयं पत्रिकायां लिखित्वा प्रेषितं कथितं च श्राद्धस्य यद् . भगवतोऽग्रे इयमस्मत्प्रणतिरूपा पत्रिका मोच्येति । ततो गतस्तत्र सङ्केन सार्ध श्राद्धो मुक्ता च भगवतोऽप्रे पत्रिका ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com