________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. ૪૩ ઉપાસન વાસનાથી વાસિત અંત:કરણવાળા, સધર્મ-કર્મના મર્મજ્ઞ, ઉજજલ કીર્તિરૂપી ગંગાને પ્રકટ કરવામાં હિમાલય જેવા સા. ધાંધ નામના સુશ્રાવક, રાત્રે ધરણેન્દ્ર દર્શાવેલ સ્વપ્નના પ્રભાવથી તે પ્રતિમાને સાહેલી નદીમાં જાણીને પ્રભાતે મોટા મહત્સવ–પૂર્વક ચતુર્વિધ સંઘ સાથે ભગવંતની પ્રતિમાને જીરાપદ્ધિ(જીરાવલી) ગામમાં લઈ ગયા અને ત્યાં પ્રાસાદ કરાવ્યું. તેમાં સ્થાપિત કરેલી પ્રતિમા પુણ્યપાત્રો દ્વારા શુદ્ધ દેહે પૂજાતાં ત્યારથી “જીરાપદ્વિ-પાર્શ્વનાથ” એવા નામે લેકમાં પ્રસિદ્ધ થઈ હતી.” - વઢિઆરદેશમાં લેલ પાટક( લોલાડા )નગરમાં સર્પને ઉપસર્ગ થતાં વિધિપક્ષ ગ૭ના અધિરાજ યુગ-પ્રધાન શ્રીમેતુંગસૂરિએ ઈષ્ટદેવ શ્રીછરાપલિ પાર્શ્વનાથ ભગવંતનું ત્રયવિજય’નામના મહામંત્ર-યંત્રથી ગર્ભિત તેત્ર કર્યું, તેના પ્રભાવથી વિષ અમૃત થયું. ”
१ " श्रीपार्श्व जीरिकापल्लि-प्रभुं नत्वा जिनेश्वरम् । ___श्रीमत्पार्श्वस्तवस्याहं कुर्वे व्याख्यां यथामति ॥ १ ॥
तत्र तावच्छ्रीजीरिकापल्लितीर्थस्य, स्तवस्य चोत्पत्तिलिख्यते xx ततः कुतश्चित् कारणात् सा प्रतिमा भूमौ निधीकृता । ततश्च कियति काले गते વિબમાચારમાત્ર-ચ-ર-મિતિ ૨૦૨(૧૦) શ્રીરાત્રિએ श्रीमदहच्छासनोपासनवासना-वासितान्तःसद्धर्मकर्ममर्मज्ञेनावदातकीर्तित्रिपथगापगाप्रकटनहिमवद्धरणीधरेण सा० धांधूनाम्ना सुश्रावकेण रात्रौ धरणेन्द्रदर्शितस्वप्नप्रभावात् साहोलीनदीमध्ये तां प्रतिमां ज्ञात्वा प्रातर्महामहःपूर्व चतुर्विधश्रीसङ्घन सार्धं श्रीभगवत्प्रतिमा श्रीजीरापल्लिग्रामं नीता, कारितश्च प्रासादस्तत्र संस्थाप्य पूजिता पुण्यपात्रैः शुद्धगात्रैः । ततश्च 'जीरापल्लिપાર્શ્વનાથ' કૃતિ સ્રોવે પ્રસિદ્ધિગતા ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com