________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૪૧ તેની જમણી બાજૂએ સ્થાપી હતી, જેને નમસ્કાર, વિજપૂજા વગેરે પહેલાં કરવામાં આવે છે, જીર્ણ થયેલ હોવાથી આ “દાદા-પાર્શ્વનાથ” એવા નામે હાલમાં કહેવાય છે. આની જ આગળ પ્રાયે મુંડન વગેરે કરાય છે. ધાંધલના સંતાનમાં આ સીહડ ૧૪ મે ગૌષિક થયો” એવું ઐતિહા
વિરેએ કહ્યું છે. જીરાપલ્લીને આ પ્રબંધ, જે પ્રમાણે સાંભળે, તે પ્રમાણે મેં કર્યો છે; હદયમાં માધ્યશ્ય રાખી બહુશ્રુતેએ તે અવધારણ કરે.”
વિક્રમની ૧૫મી સદીમાં વિદ્યમાન વિધિપક્ષ( અંચલગચ્છ)ને નાયક મેરૂતુંગસૂરિએ રચેલા “ઝ નમો રેવાશ” પ્રારંભવાળા છરિકાપલ્લિ–પા—સ્તવની સુબોધિકા ટીકા, વાચક પુણ્યસાગરે વિ. સં. ૧૭૨૫માં શ્રીમાલ નગરમાં રચીર હતી. વ્યાખ્યાને પ્રારંભ કરતાં તેઓએ જીરાપલ્લી–તીર્થની અને સ્તવનની ઉત્પત્તિ સંબંધમાં ત્યાં જણાવ્યું છે કે “ શ્રી પાર્શ્વ१ “ जीरापल्ली-प्रबन्धोऽयं मया चक्रे यथाश्रुतम् ।
हृदि माध्यस्थ्यमास्थायावधार्यश्च बहुश्रुतैः ॥" । –ઉપદેશસપ્તતિ(આ. સભા અધિ. ૨, ઉ૫. ૬, “. ૪૦ ) २ " तद्गुरूणां प्रसादाच पुण्यसागरवाचकैः ।
पार्श्वनाथस्तवस्येयं कृता . टीका सुबोधिका ॥ ६ ॥ अक्षाक्ष्यश्व-क्षितिमित १७२५ वर्षे मासेऽथ भाद्रपदसंज्ञे । शुक्लपक्षेऽष्टम्यां श्रीश्रीमालाभिधे नगरे ॥ ७ ॥
इति श्रीजीरापल्लिपार्श्वस्तोत्रस्य टीका । " –વડોદરા–પ્રાચ્યવિદ્યામંદિરની વિ. સં. ૧૭૭૯ માં લખાયેલ પ્રતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com