________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૩૯
સૈન્યમાંથી મુનિના વેષને ધારણ કરનારા તે યવનેાના ગુરુ ૭ શેખા લેાહીના 'પા( શીશા ) ભરીને ત્યાં આવ્યા હતા. દેવની સ્તુતિના બહાને તેએ દેવ-મ ંદિરમાં વાસેા રહ્યા હતા. તેઓએ રાતે લેાહીના છાંટા નાખી મૂર્તિના ભંગ કર્યા હતા. • લાહીના સ્પર્શ થતાં પણ દેવાની પ્રભા જાય છે' એવી શાસ્ત્રની વાણી છે. તે પાપીએ તરત જ નાશી ગયા, કેમકે તેવાઓને સ્વસ્થતા હેાતી નથી. તેએએ કરેલું તેવુ તે અયેાગ્ય ક્રમ પ્રભાતે જ્યારે જાણવામાં આવ્યું, ત્યારે ધાંધલ વગેરેના હૃદયામાં ઘણા ખેદ થયા. ત્યાંના રાજાએ ભટાને મેાકલી તે સાતે દુષ્ટ શેખાને માર્યા અને સેના પેાતાના નગરમાં ગઈ.
ઉપવાસ કરતા પેાતાના અધિકારી(ગાછી-વહીવટ કરનાર)ને દેવે કહ્યું કે – ખેદ ન કર, નિર્દય પર મ્હારાથી પણ વિ થવાતું નથી. આ ૯ નવ ખડાને એકઠા કરી તું જલ્દી નવ શેર
66
લિંગ જાગત તસુ મૂતિ રાજ,
એકલમલ કેસરિ જિમ ગાઇ, વિસમઇ દૂસમ કાલે;
તેરહસઈ અડસઠ્ઠા ( વિ. સં. ૧૩૬૮ ) રિસિદ્ધિ, અસુરહ દઉં જીતઉ જિણિ હરસિદ્ધિ, ભસમ-ગ્રહ વિકરાલે. ૯ સાવન કાય તઈ તઇ નામ",
ભીમ ભુજંગમ જિમ ન કુ વામð, તિમ સંકટ તુમ્હે નામિ; સેાવનગિરિ જિમ ધીરિમ-અધુર,
પરમાપ...[ક]દુ પયાધર, સકલ કુલ પરમિ. ૧૦ ય તેવીસમુ જે જિણ પૂજઈ,
તાહ અનેક મનેારથ પૂજ, વિલસ” સુહ-સમવાય; સાધુ–પ્રણત સિરિપાસ જિજ્ઞેસર,
અતુલ પ્રભાવ પ્રગટ પરમેસર, જય જીરાલિ-રાય ! ૧૧”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com