SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ પાવાગઢથી વડાદરામાં. એક અના[મ] દેરું વાદરામાં દ્વીપે, મંડપની શાભા સ્વર્ગ પુરીને પે; જિનરાજની પ્રતિમા શાંત સુધારસ સારી, જેની સદા જાગતી ન્યાત જગત-જયકારી. પચરંગી આરસ ચાક ચિત્રામણ ચળકે, જિન–બિંબ ગભારામાંહે મૂરત બહુ ઝળકે; શ્યામ સુંદર મૂરત શાલે આન ંદકારી(બહુ સારી ), જેની સદા તગતી જ્યાત જગત-જયકારી. સંવત અઢારસા છન્નુ વરસની સાલે, સા. *દુ`ભ શ્રાવકને પ્રભુ સ્વપ્નું આલે; સ્વપ્નાની વાતા છે બહુ ચમત્કારી, જેની સદા જાગતી જ્યાત જગત-જયકારી. દક્ષિણી બ્રાહ્મણનું ઘર છે ફૂલને ઝાંપે, ત્યાંથી હું નીકળીશ જિન–શાસન જય વ્યાપે; સંધ સ મળીને કાઢ્યા પ્રભુ અવિકારી, જેની સદા જાગતી ન્યાત જગત-જયકારી. ૪ પટવાના મુખ—પાઠને આધારે સુધારા-વધારા ( ) [ ] કૌસમાં સૂચવ્યેા છે. પ્ર. કુંતિવિજયજી મહારાજે પણ આને મળતી હકીકત જણાવી છે. *સાક્ષર શ્રી માહનલાલભાઇ દ. દેશાઇએ આ પ્રકટ થતાં માકલાવેલી ૨ પત્રની જીરાવલી-પાનાથ-સ્તવનની અપૂર્ણ પ્રતિમાં ચેાથી ઢાળમાં ૧૧ કડી હેાઇ ૮ મી કડી આ પ્રમાણે પૃ. ૩૦માં વધારવી જોઇએ રાવપુરામે પુન્ય-સષાઇ, દુલ્લવ(બ)દાસ ઝવેર રે; તેને પણ સુપને સમઝાવ્યા, પ્રગટ થવાને સત્તુર હૈ, દેવ ૭૦ ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy