________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ. શ્રી વડોદરાના શ્રાવક સર્વે મળીયા, પ્રભુ લેઈ જવાને ઘણું થયા તે બળીયા; જિનરાજની મૂર્તિ છે બહુ આનંદકારી, જેની સદા જાગતી જ્યોત જગત-જયકારી. શહેરના શ્રાવક કહે અમે પ્રભુ લઈ જઈશું, રાવપુરાવાળા કહે અમે ઈહાં(અહિં) રાખીશું, સુંદર રથમાં પધરાવ્યા સુખકારી, જેની સદા જાગતી જ્યોત જગત-જયકારી. રથ સુદના(સુંદર) ધોરી આવ્યા પિતાને જાતે (ભાવે), મામાની પોળે ખુશીની સાથે આવે
જ્યાં ધરી ઉભા ત્યાં દેરું કરાવ્યું [ભારી], જેની સદા જાગતી જ્યોત જગત-જયકારી. દેરામાં પ્રભુને દૂલભભાઈ પધરાવે, પધરાવી હરખે જિનવરના ગુણ ગાવે, જય જય વર્ચી ને હર્ષ થયે અપારી, જેની સદા જાગતી ત જગત-જયકારી. [ સંવત એગણ ત્રેસઠ વર્ષની સાલે, ] કાર્તિક સુદ છઠથી મહોત્સવ રચના ચાલે, સિદ્ધિનાં સુખ લેવાને ભકિત કરો સારી (સુખકારી), જેની સદા જાગતી જોત જગત-જયકાસ : ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com