________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ.
૩૩ ( અથ આરતી લિખ્યતે– ) જય જય જીરાવલી પારસ! જન જય મંગલકારી જય મંગલ મંગલ નામ સદાઈ, જગ સભા તાહરી. જય દેવ! જ્ય દેવા! ૧ વાટ ઘાટ રણ રાઉલ, જે તુઝને ધ્યાવે, જે તુઝ૦ મન-વંછિત પાવે, સંકટ સહુ જાવે. જય દેવગ ૨ એકવીસ અક્ષર જપતાં, શુભ મંગલકારી; જે શુભ મંત્ર ચઉવિત સંઘ સદાઈ, સાહા મંગલ દીજે. જય દેવ. ૩ કરુણાવંત દયાલા !, સેવક–પ્રતિપાલા ! સેવક દીપવિજય કવિરાજે, જય મંગલ-માલા. જય દેવ. ૪
ઇતિ આરતિ ઈતિ શ્રીમંત અષ્ટમહાપ્રાતિહાર્ય–આતપત્રધારક ત્રિકી– પાતસાહ શ્રીવડેદરાનગરસ્થાઈ(યિ) શ્રી જીરાવલી પાર્શ્વનાથ સ્તવન પં.દીપવિજય કવિરાજેન વિરચિત શ્રેયસાર્થો શ્રીરસ્તુ
ઉશ્રી કલ્યાણ–પાશ્વનાથનું સ્તવન,
| ( વિ. સં. ૧૯૬૩ માં બનેલું ) શ્રી કલ્યાણ-પાર્શ્વનાથ પરમ ઉપગારી, જેની સદા જાગતી જોત જગત-જયકારી-(ટેક)
* પ્રતિના અંતમાં નીચે પ્રમાણે ઉલ્લેખ છે –લખિતિ વિજય ગર દયાવિજય પરોપકારાયા દેસાઈકાલીદાસ ખુસાલભાઈ પઠનાર્થ મુધાન રે રશભજન(ઋષભજિન)-પ્રસાદાત લલીતં પાઠનાર્થ સકલ ચિરંજીયાત છે.
UF વડોદરા રાવપુરાના શા. શાંતિલાલ જેઠાલાલ ઝવેરીને ત્યાંથી મળેલ એક પાનામાં છે અને મામાની પિળના શ્રાવક અંબાલાલભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com