________________
૩ર
પાવાગઢથી વડાદરામાં
જગ–મધવ ને જગ-નેતા રે, અહા ! હૂ તુમ ગુણુ વરણું કેત ૨ ? અહૈ ! સહૂ સંઘને મંગલકારી રે, અહા ! વલી રાજ પ્રજા જયકારી રે; અહા ! રાજ-મડેલ અધિકારી રે, અહા ! જય મેલે સહૂ નર નારી રે. અહા ! અઢાર નન્યાસી વરસે રે, અહા ! મ્હે ગાયા જીરાવલી હરસે રે; અહા ! ગુણ સુદિ દ્વિતિયા ઉજલ રે, અહા ! શુ વણ્યા કીરત્ત નિરમલ રે. ઇમ દીવિજય કવિરાજે રૂ, વરણ્યા ગુણ ભક્તિ સમાજે રે; અહા ! પ્રભુ પાસ જીરાવલી ગાવા રે, અહા ! સહૂ મુગત્તાલે વધાવે રે. અહા !
અહા !
અહેા !
( અથ અભિષેક )
श्री श्रमण संघस्य
शांतिर्भवतु । शांतिर्भवतु ।
श्रीराजाधिपानां
श्रीराजसन्निवेशानां शांतिर्भवतु ।
श्रीपौरजनस्य
श्रीजनपदानां
श्रीगोष्ठिकानां
श्रीब्रह्मलोकानां
शांतिर्भवतु ।
शांतिर्भवतु |
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૧
शांतिर्भवतु |
શાંતિમૅવતુ । મેચ: જી |
www.umaragyanbhandar.com