________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
૩૧
તુમે ભક્ત તણું ભગવાન રે, અહો ! મુઝ દીજે વંછિત દાન રે. અહો ! તમે સેવકને સુખદાઇ રે, અહો ! તુમ નામે કેડ વધાઈ રે, અહો ! તમે ધારી ધરમ-ધુરંધર રે, અહા ! તમે કરુણા-સાગર ઠાકર છે. અહો ! તમે સાહેબ ગરિબ-નિવાજ રે, અહા ! તમે તારણ-તરણ–જિહાજ રે; અહો ! તુમે પરતખ સુરતરૂરાયા રે, અહો તુમ સેવકજન–સુખ–દાયા છે. અહો ! તુમ નામે મદ-મતવાલા રે, હો! નિત ઝૂલે ઘેર સૂડાલા રે, અહો ! તમે ભક્ત–વચ્છલ પ્રતિપાલા રે, અહે! તુમ નામે મંગલ-માલા રે. અહો!
મંત્ર–કરું તો શ્રી વઢિપાર્શ્વનાથાર સમઃ | તુમ નામ-મંત્રાક્ષર ચઉદ રે, અહો ! નિત જપતાં પરમાણંદ રે, અહે! ભય સઘલાં દૂર પલાય રે, અહો! નિત મંગલ ધવલ ગવાય છે. અહો તુમે ગણધર મુનિ-સિરતાજ રે, અહા ! તમે સેવકના સિરતાજ રે, અહો
તમે માત પિતા વડ લાજ રે, અહો! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com