________________
પાવાગઢથી વડોદરામાં દુરગપાલ કોટવાલ નગરને, ઈ સબા નામ કહાવે રે, પાટીલ ગીરધરદાસ સૂધમિ(મિ), તેહને વાત જણાવે રે.
દેવ જીરાવલી. ૮. તસ આગન્યાથી દુર્લભદાસે, ભમ ખણી તિહાં જાઈ રે, દેવ જીરાવલી દરસન દીધું, વધાઈ વધાઈ વધાઈ રે..
દેવ જીરાવલી. ૯ સંવત અઢાર નવ્યાસી મૃગશિર, વદિ એકાદસી સાજ રે; પાસ જીરાવલી પ્રગટ થયા એહ,દીપવિજય કવિરાજ રે.
| દેવ જીરાવલી. ૧૦
( ઢાલ ૫) (અમે વાટ તમારી જોતાં રે, સાચું બોલે સામલિયા!—એ દેશી)
જય જયજીરાવલી–સ્વામી રે, અહે!જગ-જીવન સાહેબિયા, તુમે છે પ્રભૂ અંતરજામી રે, અહો ! મુખ જતાં નવ નીધ પાઈ રે; અહે! વલી કામધેન ઘરે આઈ રે. અહો ! આજ અમૃત–મેહૂલા પુઠા રે, અહો ! આજ પૂરવ પુરવજ તૂઠા રે, અહો! મહે વાહલા સાહેબ મલિયા રે, અહો ! સહુ આજ મરથ ફલિયા રે. અહો ! નિત સમરૂં ગજ જિમ રેવા રે, અહે!
મુઝ દીજે વંછિત દેવા ! રે, અહો ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com