________________
૨૮
પાવાગઢથી વડેાદરામાં
અનિ॰ નયણ તે દીસે અમિય-કચાલડાં રે,
ટીકા રત્નજડિત્ર છે ભાલે રે. અનિ॰ પાવાઘઢ૦ ૩
અનિ॰ પીલાં ને રાતાં ચરણાં પેહેરણે ૨, વલી ઘાટડી લાલ ગુલાલ રે;
અનિ॰ જગદંબા જગ-જનની માવડી રે,
ઉપગારી જિન–રખવાલ રે. અનિ૰ પાવાઘ૮૦ ૪
અનિ॰ ચુડી ને કંકણુ રત્ન-જડાવનાં રે, વલી ઝર નેઉર પાસે રે;
અનિ॰ હાર ખીરાજે કાટમાં નવલખા રે,
સણગાર ધરે મહુમાય. અનિ॰ પાવાઘઢ૦ ૫
અનિ॰ પાવાઘઢથી દેવી ઉતરે રે,
નવરાતના નવ દિન તાં&િ;
અનિ॰ સેહેરની નારી-ટાલીમાં ભલી રે,
તિહાં ગરબા રમે સહૂમાંડે. અનિ હાં રે પાવાઘઢ ૬ અનિ ગામ નગરપુર સન્નિવેશના રે,
કરા રાજ–તણી રખવાલ;
અનિ॰ ધૃત ઉપદ્રવ ભય સકટ હરા રે,
ધરમી જિનનાં સહૂ પ્રતિપાલ રે. અનિ॰ પાવાઘઢ ૭
અનિ॰ અભિનદન–શાસન–રખવાલિકા ૨,
સહૂ સંધ તણી વડ લાજ;
અનિ॰ વીધન તે હરા સહુ દેવી કાલિકા રે,
કહે દીવિજય કવિરાજ, અનિ॰ પાવાઘઢ૦ ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com