SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ ૨૭ તે દિન એ જીરાવલિ – પારસ દેવ-પ્રતિષ્ઠા થાવે રે, ચાંપાનયરે પાવાઘઢ પર, સહુ જન પ્રભુ-ગુણ ગાવે. ગ્યાંન અભિ૦ પ્રભુ જીરા. ૫ અભિનંદન-શાસન-રખવાલી, થાપી દેવી કાલિ રે, પદમાસન ભુજ ચાર સેહાવે, સામવરણ લટકાલિ રે. ગ્યાન. અભિપ્રભુ જીરા૬ જીરાવલી પારસ પ્રભુજીની, ઉતપતિ એ જગ રાજે રે; મંગલ નામ સદા હિતકારી, દીપવિજય કવિરાજે રે. ૭ ગ્યાંનો અભિનં પ્રભુ જિરા I ( ઢાલ ૩) ( અનિ હાં રે વાહે વાઈ છે વાંસલી રે-એ દેશી) અનિ હાં રે પાવાઘ૮–રખવાલી કાલિકા રે, અભિનંદન શાસન–દેવ રે, અનિચાર-ભુજલિ કાલી માવડી રે, બહૂ સુર નર સારે છે સેવ. ૧ અનિ [હાં રે] પાવાઘ-રખવાલી કાલિકા રે. અનિ હાં રે જમણે બેહૂ હાથે આયુધ ધરે રે, પહેલું વદ(વરદ) ને બીજલું પાસ અનિ [હાં રે] ડાબા બેહું હાથમેં આયુધ ભલાં રે, નાગરાજ ને અંકુશ ખાસ. અનિ. પાવાઘ૮૦ ૨ અનિટ પુન્યમ–ચંદ્રસી મુખ-સોભા ભલિ રે, વલી હોઠ તે લાલ પ્રવાલ રે; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034577
Book TitlePavagadhthi Vadodarama Prakat Thayel Jiravala Parshwanath
Original Sutra AuthorN/A
AuthorLalchandra Bhagwan Gandhi
PublisherAbhaychandra Bhagwan Gandhi
Publication Year1941
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy