________________
૨૬
પાવાગઢથી વડાદરામાં
પાવાઘઢ ગીરી છે ભલે જય૦, ઉંચા છે અસમાન જગ-ઉ૦; વાસેા વસે તિહાં દેવતા જય૦, કરતા કિન્નર ગાન જગ−ઉ૦, ૬ દિદ્ધિપતિ સૂલતાન જે જય૦,શ્રી પ્રથ્વિરાજ ચહેઆણુ જગ-ઉ૦૬ તેના વંસમાં દીપતા જય૦ પતાઇ રાવલ મેહેરાણ જગ-ઉ૦. ૭ વિક્રમસ વત્ ઇગ્યારસે હું જય૦, અનમી નૃપ-સિરતાજ જગ-ઉ૦; રાજ કરે પાવાપતી જય॰, કહે દીપવિજય કવિરાજ જગ–૩૦. ૮
( ઢાલ ૨ )
( ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે માહરી ચૂનડલી; તથા-હાં રે મારે દીવાલી થઇ આજ, પ્રભુ-મુખ જોવાને-એ દેશી ) પાવા ઉપર સંઘે કીધેા, દેવલ જગ-મનાહારી રે; બાવન જિનાલય ફરતી દેહરી, જગ-જનને હિતકારી રે. ૧ ગ્યા(જ્ઞા)ન–રસીલા રે અભિનદન દેવ દયાલ ગાંન ૨૦
પ્રભુ જીરાવલી જગનાથ ગ્યાંન ૨૦ ૧ (આંકણી) સંવત્ ઈંગ્યારસે હું' ખારા વરસે, દેવ-પ્રતિષ્ઠા થાવે ૨. અભિનદન જીરાવલિ પારસ, અંજન-સલાક સેાહાવે રે. ગ્યાંન ૨૦ અભિ॰ પ્રભુ જીરા૦૨ વૈશાખ ઉજ્વલ માસ સાહાવે, પંચમી દ્દિન ગુરુવાર રે; આચારજ ગુણસાગર સુરી, થાયૈ પ્રભુ જયકારી રે. ગ્યાંન॰ અભિ॰ પ્રભુ જીરા ૩ ચાંપાનેર–તણા સહુ સંઘને, હૂ હુરષ વધાઇ ; જય જીરાવલિ–પારસ જય જય, જય જય જગ-સુખદાઇ રે. ગ્યાંન॰ અભિ॰ પ્રભુ જીરા ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com