________________
જીરાવલી–પાર્શ્વનાથ–સ્તવન.
[ર્તા-કવિરાજ દીપિવિજય]
શ્રીવરદાઈ નમ: શ્રી જીરાવલી–પાશ્વનાથાય
તસ્ય સ્તવનમ(સેરી બુહારી સજ કરું ઘેર આવો રે.
આવતાં વેરું ફુલ હસીને બેલા ને–એ દેશી;
તથા સમુદ્રવિજય સ(કુ)લ–ચંદલ સામલી[યા ). સ્વસ્તિ શ્રી ત્રિભુવન-પતિ જયકારી રે, જીરાવલી જિનરાજ
જગઉપગારી રે; પ્રણમી પદ-કજ તેહના જ્યકારી રે ], વરણું તે મહારાજ
જગ-ઉ૦ ૧ ગુજર દેસ વડોદરે જ્ય, પ્રગટ્યા પારસ દેવ જગ-૧ મુરત સામલી ઝગમગે જય૦, સારે સુરનર સેવ જગ-ઉ૦ ૨ આદ થકી ઉતપતિ કહું જય, સુણો ચતુર સુજાણ જગ-ઉ0; ચાંપાને(નય) ચંપાવતી જય૦, નગર ભલે અહિઠાણ જગ–ઉ૦ ૩ લેક વસે વહાવીયા જય૦, જિહાં ઘર છે લાખ અઢાર જગ-ઉ૦; લખેસરી કેટેસરી જય૦, જિહાં દ્રવ્ય તણે નહી પાર જગ-ઉ૦ ૪ ચઉટાં ચોરાશી ભલાં જય૦, બહુ દેવ તણે દરબાર જગ-ઉ૦; ઘનન ઘટા રણઝણે જય૦, મંગલ જય જયકાર જગ-ઉ૦. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com