________________
૨૪
પાવાગઢથી વડાદરામાં
પાંચમી ઢાળમાં–જીરાવલી પાર્શ્વનાથ પ્રભુનાં દર્શનથી થયેલ હર્ષ, ભક્તિભર્યા પ્રભુ-પ્રભાવ-સ્તવન જીરાવલી પાર્શ્વ - દ્વારા પ્રકટ કરેલ છે. ‘ૐ ત્રી શ્રીનીાવહીનાથનું સ્તવન પાર્શ્વનાથાય નમઃ । ' આવે પ્રભાવક મંત્ર જણાવી સૌ સંઘ, રાજા, પ્રજા અને રાજમંડલ અધિકારી માટે શુભ મંગલ-પ્રાર્થના કરી છે. વિ. સં. ૧૮૮૯ ફાગણ છુ. ૨ ને દિવસે-એટલે ઉપરની ઘટના પછી લગભગ બે મહિના પછી આ કવિતા રચ્યાનું પણ ત્યાં કવિએ સ્પષ્ટ જણાવ્યું છે.
-
એ પછી અભિષેક તરીકે શ્વે. જૈન-સમાજમાં સુપ્રસિદ્ધ બૃહથ્થાંતિ સ્તાત્રના શાંતિકારક પાઠા–૭ વાગ્યે આપ્યાં છે. અંતમાં જીરાવલી પાર્શ્વનાથની આરતી રચી ચતુર્વિધ સાંધ અને રાજ્યકર્તા સાહા( બીજા સયાજીરાવ ) માટે મંગલ ભાવના પ્રકટ કરી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com