________________
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
૧૫
તિલક–ટીકેા રત્ન–જડિત જણાવેલ છે. પહેરેલ ચણીએ પીળા અને રાતા વના તથા ઉપરની એઢણી-ઘાટડી લાલ, ગુલાલ
ખીજા અનેક શ્વે. જૈન ગ્ર ંથકારોએ અનેક ગ્રંથા ( નિર્વાણુકલિકા, પ્રવચનસારે દ્વાર, પદ્માનંદમહાકાવ્ય, આચાર-દિનકર વગેરે )માં જણાવેલ શાસનદેવ-દેવીનાં નામેા અને સ્વરૂપે પ્રમાણે ચેાથા તીર્થંકર(અભિનંદન )ની શાસનદેવીનું નામ કાલિકા છે, અને કવિએ વર્ણવ્યા પ્રમાણે તેનું સ્વરૂપ છે—
૧. આચાર્ય શ્રીહેમચંદ્ર—
“ 'ચશવગિતનના ટુરિતાપિ "જ્ઞાજિષ્ઠા। ×× કૃતિ જ્ઞેયઃ क्रमाच्छासनदेवताः । व्याख्या - काल्येव कालिका वर्णेन । x x एवमेताश्चतुर्विंशतिरपि जिनानां ऋषभादीनां भक्ताः क्रमेण जिनशासनस्य अधिष्ठात्र्यो देवताः शासनदेवताः ॥
""
—અભિધાનચિંતામણિ નામમાલા(ય. વિ. ગ્રં. ૧, ૪૪–૪૬) માં,
" कालिका च तथोत्पन्ना श्यामवर्णाऽम्बुजासना | दक्षिणौ धारयन्ती तु भुजौ वरद - पाशिनौ ॥ नागाङ्कुशधरौ बाहू दधाना दक्षिणेतरौ । पारिपार्श्विक्यभून्नित्यं भर्तुः शासनदेवता ॥ युग्मम् ॥
,,
—ત્રિષષ્ટિશલાકાપુરુષરિત્ર( પ` ૩, સ` ૨, શ્લા. ૧૫૯, ૧૬૦ અભિનદનજિનચરિત્ર )માં.
૩. પાદલિપ્તસૂરિની નિર્વાણુકલિકા( પત્ર ૩૪-૩૫ )માં
" तथा चतुर्थमभिनन्दनजिनं x x तस्मिन्नेव तीर्थे समुत्पन्नां कालिकादेवी श्यामवर्ण पद्मासनां चतुर्भुजां वरद-पाशाधिष्ठितदक्षिणभुजां नागाकुशान्वितवामकरां चेति ।
"9
૪. વિ. સ’. ૧૪૬૮માં વધુ માનસૂરિએ રચેલા આચારદિનકરમાં—
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat