________________
૧૪
પાવાગઢથી વડોદરામાં છે. દેવીના મુખને પૂર્ણિમાના ચંદ્રની ઉપમા આપી છે, હોઠ પ્રવાલ જેવા લાલ, આંખે અમૃત-કચેલાં જેવી, અને લલાટમાં “ पच्चक्खा चक्केसरि अम्हं' ति मुसं वइंसु सो पावो ।
पावजणाणं पुरओ बुग्गहवयणं पयासतो ॥"
ચા–નિગમતવૃદ્ધિનિમિત્તે પાર િયા શઝિાડમિયા રિનાની મિથ્થાઈલારિયા જેવી સા ૪ ૪” પ્રવચન–પરીક્ષા (વિ. ૪, ગા. ૩૪ વ્યાખ્યા; વિ. ૫, ગા. ૭-૮, વ્યાખ્યા )
. જેની અભિનંદન-શાસનદેવી. પરંતુ વિક્રમની ૧૯ મી સદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા આ યતિ કવિરાજ દીપવિજયજીએ તેમને મળેલા લેખાદિ આધાર પ્રમાણે જણાવ્યું છે કે–વિ. સં. ૧૧૧૨ માં વૈશાખ શુ. ૫ ના દિવસે પાવાગઢ પર ચેથા તીર્થકર અભિનંદન જિનની પ્રતિષ્ઠા છે. જેનાચાર્ય ગુણસાગરસૂરિ દ્વારા કરવામાં આવી હતી. તે સાથે તેની ભક્ત શાસન-દેવી કાલિકાને પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યાં હતાં.
વર્તમાનમાં પાવાગઢમાં હિંદુ-સમાજમાં–દેવીના ઉપાસકો દ્વારા બહુ મનાતી એ કાલિકા દેવીની મૂર્તિ જોવામાં આવતી નથી, માત્ર ત્યાં તે દેવીની સ્થાનક-સ્થાપના જ જણાય છે; પરંતુ કવિરાજ દીપવિજયે ૧૦૮ વર્ષો પહેલાં ત્યાં કાલિકા દેવીની મૂર્તિનાં દર્શન કર્યા જણાય છે–એથી તેનાં અંગ-ઉપાંગ, આસન, આયુધ, વસ્ત્ર, આભૂષણ-શણગાર વગેરેનું વાસ્તવિક વર્ણન કરેલું જણાઈ આવે છે. પાવાગઢની રખવાલી આ કાલિકા દેવીને ચેથા તીર્થકર અભિનંદન જિનની શાસન-દેવી તરીકે ઓળખાવી છે, તે વે. જેનોની માન્યતા પ્રમાણે છે. . જેનાચાર્ય શ્રી હેમચંદ્રની અભિધાનચિંતામણિ નામમાલા (૧ દેવાધિદેવ કાંડ, લે. ૪૪) માં એ રીતે નામ સૂચવ્યું છે, તેમ તેમના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ ૩ જા) માં અભિનંદન-જિન-ચરિત્રમાં તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com