________________
પ્રકટ થયેલા જીરાવલા પાશ્વનાથ
૧૩
છ
ત્રીજી ઢાળમાં—પાવાગઢની રખવાલી, અભિનંદન-શાસન
રક્ષિકા દેવી જગદંબા એ કાલિકાનું સરસ અભિનંદન- વર્ણન કર્યું છે. એના ચાર હાથમાં રહેલાં શાસનદેવતા આયુધ–ચિહ્નો જણાવ્યાં છે, તેમાં જમણું કાલિકાનું વર્ણન બે હાથમાં વરદ અને પાશ તથા ડાબા
બે હાથમાં નાગરાજ અને અંકુશ જણાવેલ
કે પાવાગઢની કાલિકા,
તપાગચ્છના ઉગ્ર સ્વભાવવાળા મનાતા ઉપાધ્યાય ધર્મસાગરજીએ વિ. સં. ૧૬ર૯ માં રચેલ કુપક્ષ-કૌશિક-સહસ્ત્રકિરણ અપરનામ પ્રવચન-પરીક્ષા(વિ. ૪, ગા. ૩૪ )ની વ્યાખ્યામાં જણાવ્યું છે કે-“આંચલિક મતના આકર્ષક નરસિંહ ઉપાધ્યાયે ચંપકદુર્ગ( ચાંપાનેર )માં મિથ્યાદષ્ટિ કાલિકાદેવી પિતાના મતની વૃદ્ધિ માટે આરાધી હતી. પ્રો. નરસિંહને નાઢી(થી) બહેને નટપદ્રીય (નડીઆદના) ચૈત્યવાસી સૂરિ દ્વારા “આર્યરક્ષિત' નામથી સરિ-પદ અપાવ્યું હતું.” એ જ ગ્રંથના પાંચમા વિભાગ(ગા. ૭-૮)માં જણાવ્યું છે કે “તે નરસિંહે પિતાના મતની વૃદ્ધિ માટે પાવકગિરિ (પાવાગઢ)માં રહેલી કાલિકા નામની મિથ્યાદૃષ્ટિ-હિંસાપ્રિય દેવીને ૨૧ ઉપવાસ દ્વારા આરાધી હતી; અને તે પાપી જને પાસે વ્યગ્રહ વચન પ્રકાશિત કરતાં અમને ચહેંધરી પ્રત્યક્ષ થયાં” એવું મૃષા બેલ્યા હતા–
“ यथा आञ्चलिकमताकर्षकेण नरसिंहोपाध्यायेन चम्पकदुर्गे मिथ्यादृगू જસ્ટિાવી નિગમતવૃદ્ધ સાધિતા * * " नियमय बुड्डिनिमित्तं पावयगिरि-कालिआभिहा देवी ।
आराहिआ य मिच्छादिट्ठी इगवीसुव]वासेहिं ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com