________________
પાવાગઢથી વડોદરામાં
પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાથ
કવિતાને સાર.
પહેલી ઢાળમાં–જીરાવલી(પાર્શ્વનાથ)ને પ્રણામ કરીને
કવિ પ્રારંભ કરે છે. ગુજરાત દેશના ચાંપાનેર-પાવા- વડેદરામાં પ્રગટ થયેલ પાર્શ્વનાથ દેવ ગઢ, ચૈહાણેના (શ્યામ મૂર્તિ)નું વર્ણન કરવા સૂચન કરે સમયમાં છે. તેની આદિથી ઉત્પત્તિનું કથન કરતાં
ચાંપાનેર ચંપાવતી નગરની પ્રાચીન મહત્તા દર્શાવે છે. શ્રીમંત-વ્યવહારી–વેપારી લેકેને વાસ, લક્ષ્મીને વાસ, જનસંખ્યાની અધિક્તા સાથે સૂચવે છે. ૮૪ ચોટાં, દેવ-દરબારમાં વાગતી ઘંટાના મંગલ નાદ જણાવે છે. એ પછી અસમાન ઉંચા પાવાગઢ ગિરિનું વર્ણન આપતાં, તેના પર દેવતાને વાસ અને કિનરોનાં ગાન જણાવે છે. દિલ્હીપતિ સુલતાન પૃથ્વીરાજ ચૌહાણના વંશમાં દીપતા પતાઈ રાવળનું
મરણ કરે છે, જે અનમી (બીજાને ન નમનારા) નુપShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com