________________
૧૦
પાવાગઢથી વડોદરામાં શિરતાજ પાવા-પતિ તરીકે રાજ્ય કરતા હતા. કવિએ ત્યાં દર્શાવેલ સમય વિક્રમ સંવત્ ૧૧૦૦ એ પાવા-પતિ #ચૈહાણના પૂર્વજોને સમજવું જોઈએ. .
બીજી ઢાળમાં—પાવાગઢ ઉપર સંઘે જગ-જન-હિતકારક
જગ-મનહર દેવળ કર્યું જણાવ્યું છે, બારમી સદીમાં એને ફરતી (ચતરફ) પર બાવન દેહરીએ પાવાગઢ પર હાઈ-એ બાવન જિનાલય હતું. એમાં છે. જૈન મંદિરે જ્ઞાન-રસિક અભિનંદન દેવ (જેનોના
ચેથા તીર્થંકર) અને જીરાવલી-પ્રભુ * ઐતિહાસિક દષ્ટિએ વિશ્વાસપાત્ર ન જણાતા ચંદ બરદાઈના પૃથ્વીરાજ-રાસના આધારે સંવત દર્શાવ્યો હોય, તે તે સંવત્ પાવાપતિ માટે ઘટી શકે નહિ. પતાઈ રાવળ(જયસિંહ ) સંબંધમાં અહે “તેજપાલના વિજય ’ના પ્રાસ્તાવિકમાં જણાવી ગયા છીએ અને પૃથ્વીરાજ ચૌહાણ વગેરે સંબંધી કેટલેક પરિચય આગળ જેવાશે.
૧ પાવાગઢ-ચાંપાનેર સાથે કરે. જેન(વિક્રમની ૧૨ મી સદીથી ૧૯મી સદી સુધી)ને ઇતિહાસ મેં વિસ્તારથી “તેજપાલને વિજય” ના પ્રાસ્તાવિકમાં સપ્રમાણ દર્શાવ્યો છે. વિશેષમાં જણાય છે કેપાવાગઢના છે. સંભવ-જિનમંદિરમાં ૮દેહરીએ કરાવનાર વિક્રમની ૧૫મી સદીના ખંભાતના ઓસવાળવે.મેધાશાહ.
ઊકેશવંશમાં થયેલા સચિવેન્દ્ર ભાવાશેઠના વંશજેમાં ધર્મ-નિક શ્રીમાન શેઠ મેઘાશાહ, વિક્રમની ૧૫મી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયા.
જેમણે ધાર્મિક સર્વ ક્ષેત્રમાં મેઘની જેમ વસુ-વૃષ્ટિ કરી હતી. તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com